________________
"નમસ્કાર-નિરૂપણ
જે સૂત્ર વારંવાર મનન કરવા ગ્યા હોય તે મજ કહેવાય.” આ રીતે નમસ્કારસૂત્ર તથા બીજા પણ કેટલાંક સૂત્રને મંત્ર ગણવામાં આવતાં અને કાર્યોત્સર્ગ કરતી વખતે કે નિત્ય આરાધનાના પ્રસંગે તેનું ખાસ આલંબન લેવામાં આવતું. પરમ ગવિશારદ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ
ગવિશિષની પ્રથમ બે ગાથામાં વેગનું જે સ્વરૂપ વર્ણવ્યું છે, તેને સાર એ છે કે “વીતરાગ મહાપુરુષે કહેલાં સારભૂત વચને અને તેના અભિધેય વિષયનું અનન્ય શ્રદ્ધાપૂર્વક ચિંતન-મનન કરવું તથા તેમની પ્રતિમા વગેરેનું આલંબન લઈને ધ્યાનસ્થ થવું અને છેવટે સર્વ બાહ્ય આલંબનેને ત્યાગ કરીને નિજસ્વરૂપમાં નિમગ્ન થવું, એ ચિંગની ક્રિયા છે?
કેટલાક એમ માને છે કે જેનેને અને વેગને લેવાદેવા નથી, પણ આ એક ગંભીર ભૂલ છે. જૈન ધર્મ અરિહંત દેવે અર્થાત ગસિદ્ધ મહાપુરુષોએ જ પ્રવર્તાવેલ છે અને તેનું સ્વરૂપ મુખ્યત્વે ગમય જ છે. શ્રીજિનભદ્રગણિ ક્ષમાશમણે ધ્યાનશતકને પ્રારંભ કરતાં શ્રી મહાવીર પ્રભુને મહાગી તરીકે નમસ્કાર કર્યો છે, એ વાત ભૂલવાની નથી. પરંતુ વર્તમાનકાલની સ્થતિ વિષમ છે. તેમાં અધ્યાત્મ અને
ગને રંગ મેટા પ્રમાણમાં ઉડી ગયું છે, એટલે કેટલાકનું મંતવ્ય આ પ્રકારનું થાય, એ સ્વાભાવિક છે.
વેદો પર નિકતની રચના કરતાં થાકાચા વ્યાખ્યા આ પ્રકારની આપી છે.
મંત્રની