________________
૧૩
શ્રી જો ચાગ્ય પતિ ન પામે તે તેનું જીવતર ઝેર સમાન ખની રહે છે, કોઇ પ્રકારનું સુખ મળતું નથી, અને જીવન ભર નિસાસા નાંખી જીવતર પુરૂ કરવુ પડે છે, મારે એ રીતે રહેવું નથી તેથી જ આજ સુધી કુંવારી રહી છું. મારા માબાપને મારી ચિંતા અવશ્ય હાય અને એ પણ હું જાણુ છું પરંતુ હું શું કરું મને ચેાગ્ય વર મળ નથી ત્યારે સખીએ પુછે છે કે હું મહેન તારે કેવા વર જોઇએ તે તેા જરા કહે રૂપાળો જોઇએ, વિદ્વાન જોઇએ, અહાદુર જોઇએ કે ધમ વાન જોઇએ ?
સુભદ્રા ખેાલી-કે જે મારા ચાર સવાલના મરામર જવાખ આપી શકે તેને પરણવા હું તૈયાર છું. એ સિવાય ખીજાને હું પરણીશ નહિ. એ મારે અફલ નિણ ય છે.
સખીએ કહે—તારા સવાલ કેવા છે તે તે અમને કહે ? સુકૃતસ્યાત્ર ક... સાર, ક" સાર. નજન્મન ઃ ! વિદ્યાયાશ્રાપ કિ સાર, કિસાર શળાં પુન : સાર શું?
સુભદ્રા કહે—(૧) જગતમાં પુણ્યને
(૨) મનુષ્ય જન્મનેા સાર શું? (૩) વિદ્યાના સાર શું ? અને (૪) સુખને સાર શું?
જે કોઇ વ્યક્તિ ઉપરના મારા ચારેય સવાલને જવાબ સાચે અને સતેાષકારક આપશે તેને હું પરણીશ. આ મુજબ મિત્રે સુરેન્દ્રદત્તને વાત કરી તેમજ કહ્યું કે આ વાત ઝાડની એથે ઊભા ઊભા સાંભળી છે પણ તેમનામાંથી કઈ એ મને જેયેલ પણ નથી. તેમની આ