________________
૨૦૮
ધર્મી-કમ્મિલકુમાર
વળી પતિના મૃત્યુ પછી પુન`ગ્ન પણ કરતી નથી. આવી એ ને કઈ રીતે ત્યાજય કહેવી !
વળી પાપી પુરૂષા સાતમી નરકસુધી જાય છે જ્યારે સ્ત્રીઓ સાતમીએ તા નથી જતી. મેાક્ષ મેળવવા માટે સી કે પુરૂષ બંન્ને હકદાર છે પુરૂષાથી અધિક પ્રમાણમાં ધમ' કરનાર સ્ત્રીઓને આપ કેમ નિ છે. તે મને સમજાતું નથી. જગતમાં સતીઓના ઉત્તમચિત્રો ઘણા ઘણા જોવા મળે છે. તે આદરણીય પણ છે. માટે સ્ત્રી જાતિ એકાંત ત્યાજ્ય નથી. નારીની શક્તિ અનુપમ હૈાય છે.
ધમ્મિલ કુમાર કહે હે મુનિ ! આપે સ્ત્રીઓને અનેક દયા વાળી જણાવી સ્રીને નરકની ખાણુ કહી છે. પરંતુ બધીજ સ્ત્રીએ એવી હાતી નથી.
આપ તે સ ંસારથી વિરક્ત હાવાથી આપને સ્રીઓ દોષવાળી જણાય. પરંતુ હું તે રાગી છું અને તેથી હું સ્ત્રીઓને સંસારમાં સારભુત માનું છું.
વળી પમ્મિલ કહે કે મુનીશ્વર ! આપે કહેલું કે હું" તારું દુઃખ દૂર કરવાને સમર્થ છુ એમ કહીને આપે જે પ્રતિજ્ઞા કરેલી છે. તે આપ જરા યાદ કરો ! હે દયાળુ ! ભેગા ભેગવવાની મારી ઇચ્છા હજુ તૃપ્ત થઇ નથી. મારૂ મન હજુ ધન મેળવવાની ઇચ્છાવાળુ છે અને આપની આબરૂ ફરી પાછી મેળવવાની છે તે આપ મારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય એવું કરી.
ત્યારે મુનિરાજ આલ્યાં, હૈ ધુમ્મિલ ! હે પુત્ર! જો તું સાધુના વેશ ધારણ કરી, સળંગ છ માસ સુધી