________________
૨૮૬
ધર્મી-ધમ્મિલકુમાર
વાગે છે. તે રાજાને શ્યામલા નામે એક રાણી હતી. તેમને પરિવારમાં કામેાન્મત્ત નામે એકના એક પુત્ર, અને વિધુન્મતી તથા વિદ્યુલ્લતા નામે બે પુત્રીએ હતી. સૌ સુખમાં દિવસે। પસાર કરતાં હતાં. રાજને પેતાના પરિવાર પ્રત્યે ખૂબ મમતા હતી.
એક દિવસ તે નગરની બહાર ઉદ્યાનમાં આકાશગામી તથા મુનિજનામાં શ્રેષ્ઠ પ્રિય થઈ પડેલા એવા ધઘાષ મુનિરાજ પધાર્યાં. મુનિરાજના દન કરી પાવન થવા લેાકેાના ટોળે ટોળા ઉમટયાં તે જોઇને મુનિને વંદન કરવાની ભાવનાવાળા તે રાજા પેાતાના સકળ પરિવાર સાથે ત્યાં આણ્યે. મુનિરાજને વંદન કરી મુનિ મહારાજની ધમ` દેશના સાંભ ળવા બેઠો.
હું મહાનુભાવા ! આ જીવ અનાદિ કાળથી અનેક ભવામાં ભટકી અથડાઇને આજે અહી આવ્યા છે. પુણ્યદયે તમે માનવી તરીકે જનમ્યા છે. આ જીવ કી તૃપ્ત થતા નથી. ખાઇ ખાઇને કઢી કોઈ વાતની તૃપ્ત થતી જ નથી. जन्म - जरा मरण भयैरमिनुते व्याधि वेदना ग्रस्ते
जिनवर वचना दन्यदत्र
नास्ति शरण' क्वचिल्लोके ॥
ભગવાન ઉમાસ્વાતિ ‘પ્રશમરતિ' ગ્રંથમાં અશરણુ ભાવનાનું વર્ણન કરતાં ફરમાવે છે કે, જન્મ, જરા અને મૃત્યુના ભયથી ઘેરાયેલા અને વ્યાધિને વેદનાથી ગ્રસ્ત અનેલા સંસારમાં જીવને જિન વચન અથવા જિન ધર્મ