________________
૩૧૦
ધમ-ધમ્મિલકુમાર બહાર મૂકીને ગયાં. આખું નગર ત્યાં ઊમટયું હતું. આ જોઈને અમિલ પણ પિતાના સકળ પરિવાર સાથે દર્શન કરવા ગયે. મુનિને બેહાથ જોડી વંદન કરી પ્રદક્ષિણા કરી અને દેશના સાંભળવા બેડે. | મુનિ મહારાજ બોલ્યાં હે સજજનો ! આ સંસાર અસર અને મલીનતાથી ભરેલું છે. જિનેધર ભગવંતોએ કહેલે ધર્મ તો ભાગ્યવંતને જ મળી શકે છે. એવા ધર્મને પામી પ્રમાદ સેવશો નહિં. ધર્મને જાણકારોએ પ્રમાદને પાંચ રૂપે સમજાવ્યું છે. તે કષાય, વિષય, મઘ. નિદા અને વિકથા અને કષાયને ચાર પ્રકારે બતાવ્યું છે તે ક્રોધ, માન માયા અને લેભ. માટે હું ભવ્યાત્મા ! કોઇને ત્યાગ કરો કોઈ તમારા પુથને નાશ કરે છે. એવી જ રીત માન-માયા અને લેભ માનવીને અધોગતિએ લઈ જાય છે. વિષયે પાંચ છે તેના રસ–ગંધ-પશરૂપ અને શબ્દ એટલા પ્રકાર છે. એ પાંચે વિયે. માનવીને હણી નાખે છે. માટે તમે વિષયેથી છૂટો. વિષય વિષમ વિષ સમા છે એવી રીતે મધ, નિદ્રા અને વિકથા માનવીને અધઃપતનમાં લાવી જબરી પછડાટ ખવડાવે છે. અને એ પાંચે પ્રમાદે- શુરા અને વિદ્વાનોના ધમ રૂપી રત્ન પડાવી લે છે. જીવનમાં ધર્મજ સર્વસ્વ છે. | હે મહાનુભાવ ! કાંઈક સમજે, પ્રમાદને છોડે, આળસ છાંડે અને ધર્મની આરાધના કરે, દુર્ગતિને ભય તે સામે જ ખડે છે. તેનાથી બચવા સમજ પૂર્વક પ્રયત્ન