Book Title: Dharmi Dhammil Kumar
Author(s): Ratnaprabhvijay
Publisher: Dharmnath P H Jainnagar Jain Sangh

View full book text
Previous | Next

Page 330
________________ સંયમના પંથે ચરિત્રનાયક પહેલાં સંયમ સ્વીકારી કમનિર્જરા માટે કરવા જરૂરી છે. જ્ઞાનીએએ જણાવ્યુ છે કે એક દિવસ'પિ જીવે, વસુવાગએ અન્નુનમણો જઇ વિ ન પાવઇ મેાકખ', અવસ' વેમાણુિએ હાઉ !! અનન્ય મનપૂર્વક એક દિવસ પણ પ્રવજ્યાને પામેલે જીવ જો મેાક્ષ ન પામે તે અવશ્ય વૈમાનિક દેવ થાય છે. તે! મારે મારા આાકી રહેલા જીવનને સયમમાં પસાર કરવુ છે– (જૈનમાત્રને આજ વિચાર હાય કે મરવું તે સાધુના કપડામાં) માટે તે: કેક્તિમાં કહ્યું કે “ધનુષ્યમાંથી છૂટેલુ તીર.. મુખમાંથી ખેલાયેલ શબ્દ...અને વહી ગયેલે સમય કદાપિ પાછા મળત! નથી. તેમ ઉદ્ભવેલા સારા વિચાર વાર વાર પાછા આવતા નથી. ૩ર૧ ગાઢપુરુષા પાપીએના સહવાસમાં કઢી વસવું નહિ, સત્યના વિચારથી કદી પાછુ હઠવું નહિ ! ધમ્મિલકુમાર ભાગવિલાસમાં મગ્ન હેાવા છતાં હવે તે ઉદાસીનભાવે સંસા રમાં રહેતા રાજગાદી રાજ્ય શાસન ચલાવતા રહે છે તેમને મહાનૢ કવિઓની કાઈ કડી યાદ આવતાં વિચારે છે કે : સેાનેરી આ જીવનની, ('મતી ઘડી પળ જાય છે. નિ ઉગે ને દિન આથમે, આયુષ્ય ઘટતું જાય છે. લાખે। અહીં ચાલ્યા ગયા, લાખે પણ ચાલ્યા જશે માટી તણી આ જીંદગી, માટીમાં મલી જશે... જે જે દિસે છે નજરમાં, ક્ષણમાં બધુંય ક્ષય હશે. આંખા મીંચાતા આખરે, મધુ માટીમાં મલી જશે. ૨૧

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338