________________
ધર્માંધસ્મિલકુમાર
સા
કાળ મને લઈ જાય અથવા કાળ મારા મારા કાળીયા કરી જાય તે પહેલાં હુંજ ખૂબ સાવધાન થઈ જીવનને સફલ મનાવું તે માટે મારે આ ભાગવિલાસ રાજ્યપાત પાપમય જીંદગી છેડી દેવાની જરૂર છે બૈરાગી અનેલા ધમ્મિલ કુમારના આત્મા જાણ્યે. જાગ્રત મનેલા આત્મા પુરુષા કરે છે તે તેના માટે મેાક્ષ તદ્દન નજીકમાં છે.
३२२
વિશ્લેષિ યદ્ઘિ સંસારાત મેાક્ષપ્રાપ્તિ' ચકાંક્ષક્ષિસ તદ્વેન્દ્રિયજય કતુ, ફેરય સ્ફાર પૌરુષમ
હું આત્મા તું સંસારથી ડરે છે, મેાક્ષ પ્રાપ્તિની તારી જો ઝંખના, તાલાવેલી છે. તે! ઇન્દ્રિયાને જીતવા માટે પરાક્રમ ફોરવ, પાચે ઇન્દ્રિયાને જીતવા તું સાવધાની રાખ (વમાન એટસમેના લેાક મુખ પ્રશંસા સાંભ ળવા કદાચ મેચ જીતે, ઈ રમતમાં જીતે, પૈસાથી, ૌભવધી, જીતે પણ ઇન્દ્રિયોથી જીતે છે તે મહાન ગણાય)
જેણે ઘરમાં ભયંકર સર્પ, અગ્નિ, જૈતાલ, ભૂતાદિ જોયાં તેને તે ઘરમાં રહેવુ ગમતુ નથી, તેમ જે ભવ્યાત્માએ આ સૌંસારને એળખી લીધા. કે સાંસાર વિષમય છે. જેનુ મન સંસારથી વિરક્ત થયું તે આત્મા સંસારમાં ક્ષણવાર પણ રહી શક્તો નથી. ધસ્મિલકુમારના રૂંવાડે રૂવાડે, અણુએ અણુએ જ્ઞાનદશા પ્રાપ્ત થયેલ છે કે મારે ન જોઇએ જન્મ કે ન જોઈએ મરણ, મારે તા ફક્ત મેાક્ષ જ જોઇએ તે માટે રત્નત્રયીની આરાધના કરવી છે.