________________
સંયમના પંથે ચરિત્રનાયક
૩૨૩ તેમાં ચારિત્ર એ પરમ ધન છે. ભેગના ત્યાગ વિના ગી બની શકાતું નથી માટે મોક્ષાથીના હૈયામાં હોય કે
દીક્ષા એટલે જૈન જીવનને હા, દિક્ષા એટલે જૈન માત્રની મહત્વાકાંક્ષા. દીક્ષા એટલે જૈન કુલને જીવન મંત્ર,
જૈનનું ઘર એટલે દીક્ષાનું ધામ,
હે ધમ્મિલ ! પૂર્વ જન્મમાં તે જીવદયાનું પુણ્ય કર્યું. તેથી તારે ક્ષીણ થયેલ શૈભવ પાછો મજબુત થયે. વિનય અને વિવેક સમજતો ધમ્મિલ ગુરૂના મુખેથી તેના પૂર્વ જન્મની કથા સાંભળીને તે યાદ કરવા લાગે.
તેને વામજાયું કે ભેગો રેગનું ઘર છે, લક્ષમી ચંચળ છે આજે છે અને કાલે નથી, સ્ત્રી કે સગાંસંબંધી એ સ્વાર્થને સગાં છે મર્યા પછી કે ઈ મેઈનું કોઈ નથી, પૂર્વ જન્મના ત્રાણુનું બંધના કર્મોને કારણે આ જન્મમાં ભેગાં મળીને પછી બીજા જન્મમાં કોણ કયાં જાય છે તેની કેઈને ખબર પણ પડતી નથી. જીવન ક્ષણભંગુર છે. આમ સમજી સંસાર ઉપરથી મન ઉઠાવી લીધું અને ધર્મમાં જેડી વિચાર કરતો રહ્યો.
જેમ કામી માણસ હલકી દુરાચારી સ્ત્રી પણ જેતે નથી. માત્ર વાસના પૂર્ણ કરવાનું સાધન માને છે તેમ સંસારમાં મેહ એટલો બધો થઈ જાય છે કે જન્મ જરા વ્યાધિ કે મૃત્યુ નક્કી હોવા છતાં દેખાતું નથી. જેમ ભરમક નામના રોગવાળે માણસ ગમે તેટલા પ્રકારના