________________
-
-
-
સંયમના પંથે ચરિત્રનાયક
ઉભયલકને સુધારવા માટે જીવદયાનું પૂર્ણ પાલન કરે, કરાવે અને તેના માટે એગ્ય કાર્યવાહી કુમારપાલ રાજાની માફક કરે – આત્મિક ધર્મને પામી શાશ્વતા સુખને પામે... | વિક્રમાદિત્ય રાજાના શાસનમાં આશરે ૧૪૬૨ ના વર્ષમાં મનને વિષે મનેહર, આત્મિક ગુણોને પ્રગટાવનારું, જન્મ-પાપથી મુક્ત કરાવી અજન્મા બનાવનાર એવું, આ ચરિત્રને સમજાવનારા, બતાવનાશ, મહાન ઉપકારી, શાસ્ત્ર સિદ્ધાંત પારગામી શ્રી યશેખર સૂરીશ્વરજી મહારાજાની શ્રેષ્ઠ કૃતિ આબાલ વૃદ્ધને ભાગ્ય બની રહે અને યાવચ્ચન્દ્ર દિવાકર ગ્રંથની અલૌકિકતા રહે, જગતના જ હેય ઉપાદેય સમજી હેયને છોડીને ઉપાદેયને અનુસરે ? અને મેક્ષમાર્ગને પામી આત્મ કલ્યાણ સાધે....
સુવિચાર તે મનુષ્ય મહાન છે, જે આત્માના આનંદથી તૃપ્ત હોવાને લીધે બીજુ કંઈ ઈચ્છતું નથી. અને જે ઈચ્છે છે તે અન્ય જીવેનું પણ સાચું સુખ જ ઈચ્છે છે. આ આત્માને આનંદ આત્મજ્ઞાન દ્વારા સંપન્ન થાય છે. તે આત્મજ્ઞાનનું મુખ્ય સાધન પાત્રતા પ્રાપ્ત કરી સંત પુરુષે પાસેથી સત્ય તત્વને બોધ પામ તે છે. અને પ્રાપ્ત થયેલા બેધ પ્રમાણે પિતાના જીવનને એક નવીન, દિવ્ય સુંદર અને સ્વાધીન ઢાંચામાં ઢાળવા માટે સતત પુરુષાર્થ