________________
૩૨૮
ધમધમ્મિલકુમાર મય રહેવું તે છે. જીવનમુક્ત થઈ પરમાનંદ અનુભવી જન્મ-મરણથી રહિત થઈ જાય છે.
આત્મ દ્રવ્ય મૂળ સ્વભાવે શુદ્ધ છે. આત્માના ગુણ પણ શુદ્ધ છે. પર્યાય એ દ્રવ્યને અવસ્થારૂપ એક અંશ છે, પર્યાય મહાસમર્થશાળી છે, પર્યાયથી આત્મા એાળખાય છે. પર્યાયની શુદ્ધિ એ આત્મ સ્વરૂપને પ્રગટ કરે છે અને પર્યાયની અશુદ્ધિ આત્માને આવરણ કરે છે. સમયે સમયે પળે પળે પર્યાય રૂપાંતર થયા કરે છે. જેની એક પળ સ્વાધીને તેનું જીવન સ્વાધીન. જીવન સ્વાધીન તેને મેક્ષ સ્વાધીન છે.
જય હે શ્રી જિનશાસનને જય હે શ્રી ય શેખરસૂરીશ્વરજીને જય હે સમુદ્રદત્ત અને સુભદ્રાને, જય હે ધમ્પિલકુમારને જ્યવંતુ રહે ધમ-ધમ્પિલકુમાર
વઃ સ્મ પાનુ