________________ ધનએ ધર્મને કયારે પણ ન ભૂલા-કે જેથી આત્મા વિકૃત્તિમાં જાય નહિ. આત્મા એ આત્મગત ગુણો મેળવવા એ જ ખરી આત્માની પ્રકૃત્તિ છે. સંસાર-સંસારના સાધન તેના ઉપરના રાગ એ વિકૃત્તિ છે... માટે જ આમાથીએ આમને આમાવડે આત્મામાં રહેલા આત્મગત ગુણે જોવા એ અનિવાર્ય છે...... તારક પરમ ગુરુદેવ પરમ પૂજય આચાર્યદેવ શ્રી વિજય યશોભદ્રસૂરીશ્વરજી મ.સા. ના ચરણોમાં કોટિ કોટિ વંદન મુનિ ચન્દ્રગુપ્ત વિ. શ્રી જન નગર જન સંધ આવરણઃ પપુ પ્રિન્ટસ", અમદાવાદ, ફોન 2306 3