________________
સંયમના પંથે ચરિત્રનાયક
૩૫ છે. વાળને વળ ચડાવી સુંદર બનાવ્યા છે તે બધું જ ક્ષણ ભંગુર છે. ઘડપણ આવવાનું જ છે અને એ આવતાં બધું જ નષ્ટ થઈ જાય છે. મળે આ દેહ માનવને, ભૂલ્યા કલ્યાણ કાયાનું, મૂવા વખતે થઈ સમજણ, પછી પતાય તો પણ શું?
આવું બધું સમજીને વિચારીને વૈરાગ્યના ભાવે દિલમાં સખતે તે ધમ્મિલ ગુરૂ મહારાજ પાસે ગયે. તેમના ચરણમાં નમીને દિક્ષાની માંગણી કરી અને યોગ્ય સમય જોઈને ગુરૂ મહારાજે મહત્સવ પૂર્વક તેને દિક્ષા આપી.
TEST
ચરિત્રનાયક દીક્ષા વીકારવા વરઘોડાપૂર્વક જાય
ત્યાર બાદ સાધુના તમામ આચાર જાણી લીધા. અને ગુરુ સાથે એક ગામથી બીજા ગામે વિહાર કરતાં કરતાં અગિયાર અંગે પણ અભ્યાસ પૂરો કર્યો. વળી ભણેલાં શાસ્ત્રોના સૂત્રોના અર્થ પણ મેંઢે કરી નાંખ્યા.