________________
૩૨૪
ઘમી–ઘમ્મિલકુમાર અને ગમે તેટલા પ્રમાણમાં ભોજન ખાય છતાં તેને કદી સંતેષ થતું જ નથી. ગમે ત્યારે કહે તે ભૂખે જ ભૂખ્યા હોય છે, તેવી રીતે સંસારમાં ઉપરા ઉપરી ભેગ સુખ જોગવવા છતાં કદી તૃપ્તિ થતી જ નથી. ડાહ્યા માણસે ઘણા કલેશેવાળા વૈષયિક સુખને સ્વીકારતા નથી.
જીવન પર્યત છેટું બોલીને છળકપટ કરીને ચોરીને ઝગડીને કે ખૂના મરકી કરીને ગમે તેટલું ધન ભેગું કરે પણ તે ધન તમારું થતું નથી. મૃત્યુ સમયે એ બધું અહીં જ પડી રહે છે અને પારકું જ બને છે તે પછી દયા દાન પુન્યના કામમાં કેમ વાપરવું નહિ? જે આવતાં જન્મમાં પણ ફળ આપે છે?
સંસારમાં મૂર્ખ માનવી મારું મારું કરીને મારી જાય છે પણ સમજતો નથી કે આમાં કાંઈ તારું નથી. જે સ્ત્રીઓને તેના રૂપમાં પ્રેમમાં પડવાલ બનીને પોતાના શરીર કરતાં પણ તારા મરણ વખતે સ્વાર્થ સાધવામાં જ પડી હોય છે. તું મરે કે નહિં તેની એમને કોઈ ચિંતા હેતી નથી.
જે પુત્રોને અધિક વહાલથી પ્રેમથી ખવડાવી પીવડાવી ભણાવી ગણાવી પરણાવી તેમનું પિષણ કરે છે તે પણ તારા નથી. અંત સમયે સમશાનમાં ચિતામાં લાકડાં પધરાવી પાછા ફરે છે અને તારી ઉપાર્જન કરેલી લક્ષ્મી વગેરેને ભેગવે છે. જે શરીરને સારું ખવડાવી પિવડાવી અરજત કરે છે. ચામડીએ તેલ વગેરે માલિસ કરી સાચવ્યું