________________
૩૨૦
ધર્મી-કમ્મિલકમાર
જ જવુ છે, એ જેનું રટણ વાર વાર છે તે ભિવ આત્માએ નિકટના મોક્ષ ગામી પણ બની શકે છે. ધમ્મિલકુમાર શુદ્ધ ભાવના પૂર્ણાંક દીક્ષાના સયમ માના રસિક અનેલા વિચારે છે કે મારે દીક્ષા લેવી જ છે. માઁ નિરા કરવી એ મોક્ષ ગામી માટે અનિવાય છે. તે માટે માસક્ષમણાદિ તીવ્ર તપશ્ચર્યાં, શુદ્ધ સયમ, દસવિધતિ ધર્મો, પાંચસમિતિ ત્રણગુપ્તિ, અષ્ટપ્રવચનમાતાને સમર્પિત ખની સ્વ જીવનને સાધી લઉં. આવી ભાવનામાં આત્મગતભાવમાં ધમ્મિલકુમાર રમી રહ્યો છે.
જૈન કુલ માત્ર રત્નત્રયીની ખાણ કહેવાય. તે ખાણુ માંથી પત્થરાદ્ધિ બહુ જ ઓછા હાય પણ રત્નત્રયાદિના આરાધકા તે ખાણમાંથી જોવા મળે, જૈનકુલમાં જન્મેલ જન્મને સુધારવા માટે દીક્ષા સિવાય બીજો કોઇ વિકલ્પ સંકલ્પ કરે જ નહિ, આ જૈન કુલ એ આત્માનું એવરેસ્ટ જે મેક્ષ સુધી પહોંચાડવા માટે બાહેધરી આપે છે માટે સુજ્ઞ જનાએ આ જૈન કુલમાં જન્મીને મોક્ષ પ્રાપ્તિ માટેને જ ગાઢ પુરૂષાર્થ કરવા જોઇએ......
જીવન તે। જન્મ મૃત્યુ જરા અને રોગ એવા અનેક પ્રકારના ડરથી ભરેલું જીવન છે. દુઃખથી ડરે છે તે માનવ નહિ પણ વાનર છે, પાંપથી ડરે તે માનવ છે. ચાર ગતિ રૂપ સંસારથી ડરે તે જ નારાયણ યાને મેક્ષ પામી શકે.
ધર્મિલકુમાર વિચારતાં વિચારે છે કે આગામી ભવ સુધારવા એ મારા હાથમાં છે. અમૂલ્ય સમય ચાલ્યે! જાય છે- જીવન ક્ષણે ક્ષણે ઘટતું જાય છે--જીવન પુરૂ થતાં