________________
સંયમના પથે ચરિત્રનાયક
૩૧૩ નિર્દોષ જાની હત્યા કરે છે. સંસારમાં રહી અનેક સુખે ભેગવી ચૂકેલા માણસે જ્યારે મતની અણીએ પહોંચ્યા હોય છે છતાં તેના જીવન માટે કેટલાય પ્રાણુઓને જીવતા રહેંસી નાખવામાં આવે છે તે શું ધર્મ છે? ખરેખર આ જગત દયા વગરનું છે. મને સમજ નથી પડતી કે જે લોકે પાપ કાર્ય કરવાની પ્રેરણા આપે છે અને નરકમાં જવાને રસ્તો બતાવે છે તેને સમાજમાં મિત્ર કહીએ છીએ તો પછી દુશ્મન કોને કહેવા ? આ મિત્રો જ ખરેખર દુશમને કહેવાય પણ સંસારમાં ઉલટી ગંગા વહી રહી છે. સુનંદે મને જળમાં છોડી દીધા અને તેમની કિડા જાતે ઊભો છે. તેવામાં પેલે મહેમાન આવ્યું અને પૂછ્યું કે તેને હાથમાં આપેલાં માછલાં કયાં ગયા? ત્યારે તેણે જવાબ આપે કે તે મારા હાથમાં ઇવ બચાવવા તરફડી રહ્યાં હતાં તેથી મેં તેમને આ જળાશય માં છેડી દીધાં. તેથી તે ગુસ્સે થઈ ગયે અને બે. અરે મૂર્ખ ! નાદાન ! તારી છોકરમતમાં તે શું ધ્યું તેનું ભાન છે? સાવ બુદ્ધિ વગરના પાક્ય છે ! કયાં તારા માતા પિતા કે વડવાઓ અને કયાં તું ? તે જે વગર વિચારે કામ કર્યું છે તેનું ફળ તારે ભેગવવું જ પડશે. આમ ગુસ્સામાં અને કડવા શબ્દો અને ગાળો ભાંડી ન કહેવાના શબ્દો કહ્યા અને ઘેર આવી તેના પિતાને સર્વ વાત કહી. તમારા પુત્રમાં કેઇ અકકલ જ નથી. આથી તેના પિતા તેના ઉપર ખૂબજ ગુસ્સે થયાં અને બોલ્યાં. તે શા માટે મને છોડી મૂક્યા ! તને ખબર નથી