________________
૩૧૮
ધમ-ધમ્મિલકુમાર કે મહેમાને ઘેર આવ્યા છે અને તેમને માટે ભેજન વ્યવસ્થા કરવાની છે ? હવે હું તેમને શું ખવડાવીશ?
ત્યારે સુનંદ બેલ્યા હે પિતાજી? મેં કાંઈજ બેટું કર્યું નથી. જેવી રીતે તમને તમારે મને મારે અને મિત્રોને તેમને જીવ વહાલે હોય છે તેવી રીતે આ મને પણ તેમને જીવ વહાલે હોય છે. તેમને મારા હાથમાં તરફડતાં હું જોઈ ન શકે. તેથી મેં પાણીમાં છેડી સકયા. આપ એટલું કેમ સમજતા નથી કે દરેકને પિતાને જીવ વહાલું હોય છે? આપણે પોતે કે સગાં વહાલા કે મિત્ર પરિવાર સૌ પાઇ પાને ચાલતા થાય છે પરંતુ જીવહિંસા કરવાથી ઉત્પન્ન થયેલું ભયંકર પાપ તે આપણે જ ભોગવવું પડે છે. તે વખતે બાનાર હોઈ છેડા. વવા આવનાર નથી. કરે તે ભરે આવા શિતળ વચને સાંભળી તેને પિતા સમસમી રહ્યો. હૈયામાં દુઃખ અને દિવાળે તે બોલ્યા અરે દુષ્ટ ! શું આપણે જૈન છીએ? શું દયા એ આપણે ધર્મ છે ? આ ઉત્સવ કરે પડે તેમજ કુલાચાર છે એ બધાં ભેગાં મળીને મિષ્ટ ભોજન કરવું જોઈએ.
અરે ધર્મિષ્ઠ? ભૂખ નાદાન? ડીક તે અકકલ રાખ, અમારા કુળમાં તું દિપક નહિ પણ અંગારો પાક છે. તારા કાર્યથી મારે નીચું જોવું પડે છે. ઘણા સમયે આવેલા આવા મિત્રોને જમાડવા જોઈએ એવે સમયે તારામાં દયા કયાંથી કુટી નીકળી ? મને બે આબરૂ કર્યો. હું તેમને શું મોં બતાવીશ? એમ કહી નિર્દય પિતાએ