________________
સંયમના પંથે ચરિત્રનાયક
૩૧૫ પુત્રને લાકડીથી ખૂબ માર માર્યો અને ઘરની બહાર કાઢી મૂક. ઘણું લેકોએ તેને સમજાવ્યું કે ભાઈ! આ તે બાળક છે. તેનામાં શું બુદ્ધિ હોય ! છેરૂ કરૂ થાય પણ માવતર કમાવતર ન થવાય, છતાં તેને કોઈ ઘટે નહિં કે બાળકને પાછો બેલા નહિં.
આવી રીતે પિતાએ તિરસ્કાર કરી કાઢી મૂક્યા છતાં હૈયામાંથી દયાને છોડી નહિ. અને ત્યાંથી ચાલતો થયે. પાતાના દયાળુ સ્વભાવને કારણે આજીવિકા મેળવી લીધી અને જીવનાર દયા ધર્મ પાળી મોંઘેરે આ માનવ ભવ પ્રાપ્ત કર્યો. દયા ધર્મના પ્રતાપે મનુષ્ય થયા.
કેઇ એક પર્વતની ગુફામાં એક પલ્લી છે. ભયંકર પાપાચાર માટે જાણીતી છે. તેમાં ખૂબ જ કાંધી અને દયા વિનાને નિષ્ઠુર હૃદયવાળે મંદર નામે રાજા છે. તેને પતિ જેવા જ રવભાવ અને ગુણવાળી વનમાલા નામે પત્નિ છે રાનંદને જીવ તેની કુક્ષીએ પુત્ર સ્વરૂપે જન્મે. તેનું નામ હતું સભ. ધીમે ધીમે મોટો થતો ગયે અને પિતાના કુળને વૈશ્ય તાલિમ લીધી એ સમય જતાં તે યુવાન
. એ દરમ્યાન મંદર એકાએક માંદા પડ્યા અને જવા લેણ રોગ લાગુ પડશે, અનેક ઉપાયો કરવા છતાં તે બશે નહિ અને મરીને નીચ ગતિમાં ગયા. ત્યારબાદ તેના પુત્ર સરભને તેની માટે સ્થાપન કર્યો. પ્રજાનું પાલન પોષણ કરતે તે સૌને પ્રિય થઈ પડે.
એક દિવસ પોતાના પરિવાર સાથે હાથમાં શસ્ત્રો લઈને નજીકના કોઈ પર્વત ઉપર ગયે. ત્યાં થોડે દૂર