________________
૩૧૨
ધર્મ-ધમિલકુમાર એક દિવસ એવું બન્યું કે મહાઘનને ઘેર કેટલાંક મિત્રે આવ્યા. તેમની ભક્તિપૂર્વક ભજન સત્કાર કરવા વિચાર્યું. ઘણે વખતે ઘેર આવેલા મિત્રોની ઊંચા પ્રકારની આગતા સ્વાગતા કરી. તેમના માટે ભાજનમાં જરૂરી માંસ ખરીદવા એક મહેમાનને સાથે સુનંદને બજારમાં મોકલ્ય. તે કસાઈ વાડામાં ગયે પણ માંગ વેચાઈ ગયેલું હતું. બીજું માંસ સારું ન હોવાથી તેઓને માંસ મલ્યું નહિં. આથી તેઓ મચ્છી બજારમાં ગયાં. ત્યાં મરેલા માછલા મલી શકયાં નાહિં તેથી પેલા મહેમાન જીવતાં મલ્ય સુનંદે અનિચ્છા દર્શાવવા છતાં ખરીદ્ય. તે લઈને ઘર તરફ વળતાં એક જળાશય પાસે આવ્યા ત્યારે માછલાં સુનંદના હાથમાં આપી ઊસે રાખ્યું અને કહ્યું કે હું ડી વારમાં આવું છું એમ કહી તે દેહચિંતા માટે ગયે.
સુનંદ જળાશયના કિનારે ઉભે ઊભે જળમાં જે રહ્યો હતો તેના હાથમાં માછલાં પાણી વગર તફડી રહ્યાં હતાં તેથી તેના દિલમાં દયા આવી ગઈ એટલે તે માછલાને સરેવરમાં છૂટા મુકી દીધા. માછલાં જીવ બચી જતાં પાણીમાં સડસડાટ ભાગી ગયા.
સુનંદ બાળક હોવાં છતાં વિચારે છે કે આ બધા માણસે કેવા છે? આ માછલીઓએ શું બગાડયું છે? શું એમનામાં જીવ નથી ! પિતાના વાર્થ ખાતર આવા અબોલ જીની હત્યા કઈ રીતે વ્યાજબી કહી શકાય? અધમ માણસે શિયાળામાં ઠંડીની અસર દૂર કરવા તાપણ સળગાવે છે. પોતાના આત્માના ક્ષણિક સુખ માટે હજારો