________________
સંયમના પંથે ચરિત્રનાયક
૩૧૧ આજથીજ અને અત્યારથી જ શરૂ કરો. આ સુંદર અવ. સર ફરી ફરીને નહિં મલે. માનવ જીવન અમુલ્ય છે. અને દેવને પણ દુર્લભ છે. દેવે મેક્ષમાં જઈ શક્તા નથી. મેક્ષ મેળવવા તેમને મનુષ્ય જન્મ લે જ પડે છે અને મનુષ્ય ભવમાં તપ-જપ અને સારી આરાધના ધર્મ કર. વાથી જ મોક્ષ મેળવે છે. તમને તે અનાયાસે મનુષ્ય જન્મ મર્યો છે. તેને ઉત્તમ ઉપયોગ કરીને જીવન સફળ કરે.
મુનિ મહારાજની આવી હૃદય સ્પર્શી વાણી સાંભળી નગરજને બહુજ આનંદીત અને પ્રભાવીત થયાં. અનેક લોકોએ ગુરૂમહારાજ પાસે વ્રતો લીધા. સર્વ નગરજનો વાય. બાદ મિકે મુનિ મહારાજ પાસે આવી નમ્રતાથી પૂછયું કે...હે પ્રભુ! મારી સંપદાના ક્ષમ અને વૃદ્ધિનું કારણે મને કહેશે ? ત્યારે મુનિ હસ્યા અને બોડ છે આ તાર પૂજમ ફળ .
આ ભરતક્ષેત્રમાં ભૃગુકચ્છ નામે એક મોટું નગર છે. તેની બાજુમાં નર્મદા નદી વહી છે. તે નગરમાં એક મહાઘન નામને મ સ રહેતું હતું તેના સમગ્ર કુટુંબીઓમાં તે વડીલ ગા.ત. મડાન મિથ્યાત્વી હતે. જીવનમાં કદી ધર્મ કર્યો ન હતા અને ધર્મનું એક વાકય પણ સાંભળ્યું ન હતું. જૈનધર્મને એક શબ્દ તેના કાને પડયે ન હતે. ધર્મ શું છે. તે પણ સમજેતે ન હતે. અત્યંત મિથ્યાદ્રષ્ટિ વાળો હતો. જીવનમાં દયા કે હિંસાનો તફાવત સમજતે ન હતો. તેની પત્નિ પણ પાપથી મલીન હતી. પરંતુ તેમને પુત્ર નામે રસુનંદ હતા તે જન્મથીજ અને સ્વભા વથી જ ઉત્તમ ચારિત્રવાળે હતે.