________________
-
-
-
સંયમના પંથે ચરિત્રનાયક
૩૦૯ લાગ્યું. ત્યારપછી અમે બંને ભાઈ-બહેન સુખ શાંતિથી રહેતા હતાં. આજથી ત્રણ દિવસ પહેલાં મારે ભાઈ હું કુશાગ્રપુર જાઉં છું. એમ કહીને ગયે છે. જે હજુ સુધી પાછા આવ્યું નથી. તેથી તેને શેધવા હું અહીં ફરી રહી છું લાકે ના મુખેથી મેં સાંભળ્યું છે કે તમોએ મારા ભાઈને વધ કર્યો છે. તેથી ખુબજ ગુસ્સે થઈને હું અહીં આવી છું. મારા ભાઈને મારનારને સીધે કરવા માટે આવી છું પરંતુ તમને જોઈને મારે ગુરુ ઓગળી ગયે છે અને તમારા પ્રેમમાં પડી ગઈ છું. માટે આપ મને સ્વીકારે અને મને પ્રેમવર્ષામાં સ્નાન કરાવે આથી ધમિલે ત્યજ ગાંધર્વ વિવાહ કરી મેઘમાલાને સ્વીકારી આ રીતે કુલ બત્રીસ કન્યાઓ સાથે પરણ્યા. અને નિરંતર ભંગ ભોગવવા લાગ્યા. આમ ભેગમયસંસાર વહી જતા હતા.
કેટલાક સમય પછી કમલાએ પુત્રને જન્મ આપે. તેનું નામ પદાનાભ રાખ્યું. ધીમે ધીમે પુત્ર મોટો થવા લાગે. સારા વિદ્વાન શિક્ષક પાસે ચગ્ય વિદ્યાભ્યાસ કરાવ્યા પછી પિતની સાથે રહીને વેપાર અને વ્યવહારમાં કુશળ બનાવ્યું. આમ કરતાં કરતાં તે ઉંમર લાયક થયે. અને ઘરને બજે ઊપાડી શકે એવી રીતે તૈયાર થઈ ગયે.
કેટલાક દિવસો પછી ચાર જ્ઞાન ધરાવનાર ધર્મરા નામે એક મુનિરાજ નગર બહાર ઉદ્યાનમાં પધાર્યા. તેમની સાથે તેમના શિષ્યોને મોટો પરીવાર પણ હતે મહા તપવી અને જ્ઞાની મુનિઓથી શોભતા હતા નગરના રાજા વિશાલ પ્રજા પૂર્વક મુનિરાજના દર્શન કરવા ગયાં. તે પહેલાં રાજચિહે