________________
૧૪ સંયમના પંથે ચરિત્રનાયક નગરના અઢારે કામના માણસે તેને મળવા આવ્યા. તે દરેકને દાન અને માન આપી સંતુષ્ઠ કર્યા અને તેમના દેવામાંથી મુક્ત બનતે ગયે. પછી પિતાની ગુમાવેલી આબરૂ ફરી પાછી મેળવી પિતાનું ઘર પાછું મેળવ્યું. અને નગરમાં તેની વાહ વાહ બે લાવા લાગી. અનેક થળે એ મેટાં દાન કર્યા. અને એક મોટું વૈભવશાળી - સંખ્યા ઓડાવાળે માટો મહેલ ખરીદ્યો હજારે દાસ દાસદાસીએ ત્યાં ચાકરી રહ્યાં.
એક દિવસ દિવાનખાનામાં મોટાં સેનાના બાડ ઊપર ધમિલ બેઠાં હતાં ત્યારે વસંતતિલકા ત્યાં આવીને બોલી હે સ્વામીનાથ, આજે આપણાં બારણાંમાં મેં આપને બીજા વેષમાં જોયા હતા. આમ કેમ કર્યું ? ત્યારે ધમિલ મનમાં વિચારમાં પડયે હતો છતાં હસતાં હસતાં બે કે તને મનોરંજન કરવા માટે જ એમ કરેલું.
તેના ગયા પછી ધમિલ વિચારવા લાગ્યું કે મેં બીજે કઈ વેશ કર્યો નથી કે બહાર ગયે પણ નથી તેમ છતાં આ વસતંતિલકા આમ કેમ કહેતી હશે? જરૂર કઈ બીજે પુરૂષ અહીં આવ્યા હોવા જોઈએ અને કઈ ગુપ્ત વિદ્યાને જણકાર હશે તેથી અદ્રષ્ય પણે મહીં આવતે જતો હશે, તે સિવાય મારા હોવા છતાં આ ઘરમાં રહેવાની કોઇની તાકાત નથી. મારે ગમે તે રીતે અને મારવો જ જોઈએ.