________________
ધસ્મિલના વિપુલ સ’સાર
૩૦૫
આજે આપ આટલા ઊંંચા શિખરે બિરાજો છે તે ઋણીને આનંદ થાય છે. પરંતુ મારા કોઇ પૂ་જન્મના પાપને કારણે મારે તમારી જુદાઇ ભાગવવી પડે છે. અને આશા છે કે એક દિવસ તે જરૂર આવશે જ્યારે અમારે વિયેાગ પાછા ફરી સંચાગ કરાવશે. ત્યારબાદ વિધુમતી પાછીઆવી.
વિદ્યુન્મીએ આવીને વસ ંતતિલકાના સમાચાર આપ્યાં તેણીની લાગણી પ્રત અને વિરહ વેદનાની વાત કરી તેથી યસ્મિલના હૃદયમાં તેણીને મલવાની તાલાવેલી તંગી. તેના માં ઉપરના ભાવ જોઇને વિદ્યુમતીએ પૂછ્યું કે હે નાથ ! આપ તેણીને મલવા જોવાની અભિલાષા રાખેા છે એવુ સ્પષ્ટ મને ખાય છે. સ્મિલે કહ્યું સાચી વાત છે. તેણીથી છુટા પડયાને ઘણું. વર્ષી ગઇ ગયાં છતાં કડી ભૂલ્યે નથી.
તરતજ વિદ્યાધરી વિશ્ર્વન્સીએ એક મેટું વિમાન તૈયાર કરાવ્યું સર્વ શ્રીએ સાથે ધમ્મિલ તેમાં બેઠે અને ઘેડીજ વારમાં તેએ સૌ કુશાગ્રપુર આવી પહોંચ્યા. પછી વિમાનમાંથી ન!ચે ઊતરી વિમાનને ઊંચે આકાશમાં સ્થિર કર્યું અને સૌ વસ'તતિલકા પાસે ગયાં, આચિંતા જ ધમ્મિલ પરિવાર સાથે આવી પહોંચતા સત્ર આનંદ છવાયા.
નંગરના રા અમિત્રદમનને ખખર પડી કે નગરગ્રેડના પુત્ર સ્મિલ અનેક સ્ત્રીઓના પરિવાર સાથે આવ્યે છે તેથી રાન્તએ તેમને ખૂબ માન-પાન સાથે ધામ-ધુમથી પ્રવેશ મહાત્સવ કરાગ્યે વળી રાજાએ તેનુ ઘર સંપત્તિ અને સમૃદ્ધિથી ભરપુર કરીને પાછું સપ્યુ.
અઢળક
૨૦