________________
ધમી-ધમ્મિલકુમાર
અરે ! ઇશ્વરને માન પાડ કે ખરા વખતે આ હાથી આવી ચડયે। અને તારા જેવાનુ ં માપ નીકળી શકયું. મંગળફેરા ફર્યાં હોતે તે! અમારું જીવન ખરબાદ થવાનું હતુ. તારા જેવા સ્વાર્થી અને કાયર સાથે અમારે પર ણવુ નથી પણ જેણે જાનના જોખમે અમારું રક્ષણ કર્યું. છે એવા વીર પુરૂષને અમે પરણીશ.
આ વાત રાજદ્વારે ગઈ. રાજાએ બન્ને પક્ષને સાંભળ્યા પછી કન્યાઓને તેમની ઈચ્છા મુજબ પરણવાની મજુરી આપી. અને રાત્નએ ખૂબજ ધામધુમપૂર્વક આ કન્યાએ સાથે મિલને પરણાવ્યો આઠે સ્ત્રીએ આવે વર મેળ વીને હુ` પામી. અને સ્મિલ અહીં અગિર અગિયાર સ્ત્રીઓના સમુદાય સાથે સુખ ભેગવી રહ્યો.
રાજા ધમિલને ખૂબજ ચાહતા હતા. સમય જોઈ ને તેણે રાજાને સમજાવી ભાઈ ભાઈ વચ્ચેને ઝઘડો પતાવી કપિલદેવ અને વસુદત્તને ભેગાં કર્યાં, જે કેથી ખની શકે તેમ ન હતુ તે તેણે સહેલાઇથી કર્યું. અને વસુદત્તે પાતાની પુત્રીને સ્વામીના સાન્નિધ્યમાં મોકલી દીધી,
હવે એક દિવસ ધમ્મિલ શાંતિથી ખુરસીમાં એટ હતા તેવામાં વીજળીના ઝબકારા માફક કેઇ સ્ત્રીને આકાશમાંથી ઊતરતી જોઇ. હજુ તે વિચાર કરે છે તે પહેલાં તે તેની સમક્ષ આવી ઊભી રહી, અને છ. વટી ગુસ્સા કરી એલી હૈ સ્મિલ ? તે નિરપરાધી અને ધ્યાનમાં મૌન રહેલા મારા ભાઈને માર્યાં છે, તે શુ તારા જેવા પાપકારી અને દયાવાન માટે યાગ્ય કહેવાય ! વળી મારુ' અને
૯૮