________________
કસ્મિલના વિપુલ સંસાર
૩૦૧
મારવી એ શુ ાગ્ય કહેવાય ? પતિ ગમે તેવા હાય, ગરીબ હોય કદરૂપે હાય. વ્યસની હાય કે ક્રોધી હાય પણ પતિને પરમેશ્વર માનીને તેની પૂજા કરવી જોઈ એ. પેતે માનીતી રાણી હોય અને પતિની પૂરેપુરી મહેરબાની હાય અને પતિની અવગણના કરાય જ નહિ. જેવી રીતે ડાહ્યો માણસ પેટ ભરીને જમ્યા હાય તાયે અન્નને પગની નીચે કચરતા નથી.
આપણે ગમે તેટલા ગુસ્સે થઇએ પણ પહેલાં આપણુ સ્થાન વિષે વિચાર કરવા જોઇએ. પ્રજા ગમે તેટલી ગુસ્સે થાય પરંતુ રાન્તને મારી શકતી નથી તેવી જ રીતે પત્નિએ પતિને લાત મરાય જ નહિ, ત્યારે માં મચકોડી કમલા એલી હૈ બહેન ? સ્ત્રીના વાંક કાઢવે! બહુ સહેલું છે. પરંતુ જરા લા વિચાર કરે તે સમજ પડે કે તિરંગ સમયે સ્ત્રીની પાસે તેની શાકયનું નામ લેવું એ શું ઊંચીત છે?
શાકયનું નામ લેવુ' એટલે વગર હથિયા૨ે મારવુ અથવા તે વગર અગ્નિએ ખાળવાનુ કામ છે, તને ખખર હશે કે શાકયને માંઢેથી તે અહેન જરૂર વ્હીએ છીએ પર ંતુ હૃદયથી તે સાર! લાગતી નથી. ગમતી હેાતી નથી શેક રુપી કાંટા હાય એવી સ્થિતિમાં કોઇ પણ સ્ત્રીને જીવવું પણ ગમતુ નથી. વિદ્યન્મતી એલી અરે મેટી મ્હેન ! પુરૂષ હંમેશા માલિક જ કહેવાય એટલે જે પગે તે લાત મારી હતી તે પગ ખરેખર શિક્ષાને પાત્ર ગણાય.