________________
૩૦૦
ધર્મી-ધસ્મિલકુમાર
કે અમારી ભૂલ થઈ છે. એકને બદલે ખીજ ધજા ચડાવી છે તેથી તમે અહીથી ચાલ્યા ગયા હશે. ત્યાર પછી ડુ તમને શેાધવા આવી ઘણા ગામ માગ બગીચા આશ્રમ વગેરે સ્થળેએ તપાસ કરી પણ તમારા પત્તો ન મળ્યા. અમે સૌ નિરાશ થઈ ગયાં.
તમે જાણા છે કે સ્નેહ તજવા અતિ મુશ્કેલ છે. તેથી અમે તમારી તપાસ ચાલુ જ રાખી હતી. એવામાં આજે અચાનક મારી દૃષ્ટિએ તમારા દર્શન થયાં, મારા તૃષાતુર થયેલા નયનેને શાંતિ મલી. હવે હું મારી બહેન અને સેળે કન્યાએ આપની જ છે એમ સમજો, મ કહું તે આકાશ માગે દૃશ્ય થઈ ગઈ અને ચેડીવારમાં જ તમામ બહેનપણીઓ સાથે તે પાછી આવીને હસતો હસતી ઊભી રહી. ત્યારબાદ ચંદ્રાણીના રૂપને ભુલાવી દે એવી એ તમામ કન્યાએ સાથે તે પડ્યે..
કામી માણસા સ્ત્રીએથી તૃપ્ત થતાં નથી તે મુજબ રતિ સરખી અનેક સ્ત્રીચ્છના નિર ંતર ભાગથી ઉલ્લાસમાન રહેવા લાગ્યા. આન ન્રુ વિનેદમાં દિવસા પસાર કરવા લાગ્યા.. એક દિવસ બધી સ્ત્રીઓ ભેગી થઈને વાતો કરી આન દે પામતી બેઠી હતી ત્યારે ધમ્મિલે હસતાં હસતાં સૌને વણુ કરી કે કમલાએ તે મને લાત મારી કાઢી મુક હેતે। મારા પ્રત્યે ખૂબજ નારાજ થઇ ગઇ હતી.
ત્યારબાદ એક દિવસ વાતમાંથી વાત નીકળતા વિદ્ય
મતીએ કમલાને કહ્યું કે બહેન ? પેાતાના પતિને લાત