________________
૩૦૨
ધમધમ્મિલકુમાર ત્યારે બૂમ પાડીને અન્ય સર્વ સ્ત્રીઓને બોલાવી કમલા કહેવા લાગી કે આ મારા પગની પૂજા કરે. કારણ કે જે આ પગથી પતિને લાત મારી ન હોત તે તમને બધાને આ પતિ મળત પણ નહિ એ તો વિચારે ? આવા પરમ ઉપકારી પગને મારે જોઈએ કે તેની પૂજા કરવી જોઈએ! મારું કહેવું માને તે આ પગની પૂજા કરવી જોઈએ, જેના કારણે આપણું ભવું થયું હોય તે પરમ ઉપકારી કહેવાય અને એ પરમ ઉપકારીની તે પૂજા જ થવી ઘટે.
ત્યારબાદ એકદા વિદ્ય~તીએ ધમિલને કહ્યું હું નાથ ! આપણે માત્ર શરીરથી જ જુદાજુદા છીયે હૃદયથી એકજ છીએ. માટે આપની જીભ ઉપર સદાય જેનું નામ રહે છે તે વસંતતિલકા કેણ છે અને કયાં રહે છે તેની તમામ હકીક્ત અમને કહે જેથી અમોને પણ આનંદ થાય. ત્યારે ધમ્મિલ બનાવટી રેષ કરીને બે હે પ્રિય જેતી નથી કે આ કમલા અહીં તારી સામે જ ઊભી છે, તેની વાત મારા મુખે આ સાંભળી શકશે નહિ એક વાર તે લાત ખાધી છે હવે ફરી વાર તેનું પુનરાવર્તન મારે કરાવવું નથી. ત્યારે કમલા બેલી હે દેવ ! મારી થયેલી ભુલને વારંવાર મને કહીને શા માટે દુઃખી કરે. છે? તમે સુખેથી તમારી વસંત તિલકાનું વૃત્તાંત સર્વને કહે મને કોઈ જાતથી વાંધો નથી. હું પણ સાંભળવા આતુર છું,
આથી સઘળી સ્ત્રીઓ ભેગી કરીને ધમિલે વસંત