________________
ધસ્મિલના વિપુલ સસાર
૨૯૯
મારી બહેનનુ અને બીજી કન્યાઓનું મન હરીને તું નાસી ગયે. તે શું તને શૈાભે છે ! આમ કરી અમને સતાવવાથી તને શું ફાયદો થાય છે.
ધમ્મિલ કહે હે દેવી ! તુ કહે છે તે વાત સાળે સાળ આની સાચી છે. પરંતુ અજાણતા થઈ ગયેલ પાપ માટે વારંવાર મેણા મારવા એ વ્યાજબી નથી. હું તે ખાલી તલવારની ધાર જોવા માટે વાંસના ઝુંડને કાપતા હતા. તે સમયે તેમાં તારા ભાઈ હશે એવી મને કયાંથી ખબર હોય ? શું હું જાણી જોઇને આવું કરૂ ખરા ? અજાણતાંજ આ મ બની ગયુ છે. હવે પસ્તાવા કરવાથી શું વળે ?
વળી તમારા બધાનાં મન હરવા બદલ મે જરૂર અપરાધ કર્યા છેઃ તા હવે એ અપરાધની જે શિક્ષા કરવી ડાય તે કરે. હું હસતે મેટ સહન કરી લઇશ. આથી વિશેષ શું કહું ! આ સાંભળી તે વિદ્યાધરી પ્રસન્ન થઈ ગઇ અને બેલી ચિત્રસેનાએ તમારુ વૃત્તાંત અમને કહ્યુ હતું. ભાઇના વધ થવાથી અમને દુ:ખ અને ગુસ્સા જરૂર થયા તા હતે જ પરંતુ મુનિ મહારાજની વાણી યાદ આવી જતાં તે દુઃખ અને ગુસ્સા ઊતરી ગયે છે.
અમે તમને લાવવા મહેલની સીડી ઉપર ચડી ધજા ફરકાવી હતી પરંતુ ઉત્સાહના અતિરેકમાં યાના રંગ જોયા વિનાજ ચડાવી દીધી અને અમે સૌ કાગના ડાળે તારી રાહ જોઇ બેસી રહ્યાં, કન્યાએ અંદરોઅંદર વાર્તા કરવા લાગી કે આટલા સમય ગયા છતાં તે કેમ