________________
ધી –ધમ્મિલકુમાર કરતેા હતેા. ત્યાં જ
આમ હજુ તેા પમ્મિલ વાતે
પેલા માન્મત્ત હાથી ગર્જના કરતે, આવી પહોંચ્યા તેના ડથી વરરાજા અને તેના ધ્વજના તા જીવ બચા વવા ભાગી ગયાં. નાસતી વખતે પાછું વાળીને કન્યા સામે જોવા પણ ઊભા ન રહ્યો. સંસારમાં સહુને જીવ વહાલા છે. હાથી તા દોડતા સામે આવી ઉભા રહ્યો છે. ટાઇ આધાર કે આસરા વગરની કન્યાએ ગભરાઈ ગઇ. હવે તે સામેજ કાળ દેખાયે,
હાથી તે કન્યાઓ તરફ વળ્યે, એટલે રોકકળ અને રાડારાડ થઈ ગઇ. અરે એ મદાન્મત્ત ગજરાજ ! આ નિર્દોષ અને નિખ`ગ કન્યાઓને મારવા જતાં તને શરમ આવતી નથી ? હિં ંમત હાય તાકાત હોય તે. મારી સામે આવ ત્યારે તારી તાકાતનું માપ નીકળશે. આથી હાથી ગુસ્સે થઈને ધમ્મિલ
તરફ ફર્યાં, ધગ્નિલ તે કળાકુશળ હતા હાથીને થકવતાં દડતુ હતુ એટલે શરૂઆતમાં તા ડાબી બાજુથી ફેર ફુદડી ફેરÄ. આમ ઘણા સમય સુધી બંન્ને વચ્ચે હરિફાઈ ચાલી પછી હાથી ખૂબજ થાકી ગયા. કુદડી ફરવાની ગાંતે મંદ પડી ત્યારે લાગ જોઇને સ્મિલ છલગ મારી હાર્થીની ઉપર આરૂઢ થયા અને અંકુશ વડે હાથીના કુભ સ્થળ ઉપર અનેક પ્રહારો કર્યાં હાધી ગરીબ ગાય જેવા થઈ ગયા. લાક તેના પરાક્રમ ઉપર આક્રીન થઈ ગયાં પછી હાથીને લઈ ગજશાળામાં બાંધી દીધેા.
લેાકેા ધસ્મિલના બે મેઢે વખાણ કરવા લાગ્યા. આ
૨૯૬