________________
૯૪
ધર્મી-ધસ્મિલકમાર
ગયા. આથી સૌ તેને ધન્યવાદ આપવા લાગ્યા. આ વાત રાજા પાસે પહોંચી આથી રાજાએ તેને ખૂબજ માન આપી મહેલે લાવ્યા. અને પેાતાની પુત્રીના રોગ વિષે વાત કરી અને પુત્રીને બતાવી.
યસ્મિલે કહ્યું કે આ કુંવરીના રોગ ચોક્કસ મટાડી દઈશ. તમે કોઇ હવે ચિ ંતા કરશે નહિં. અને શુભ દિવસે તેની દવા શરૂ કરી અને ધીરે ધીરે તેણીને રોગ મટવા માંડયા અને થાડાકજ દિવસેામાં તે કુવરી તદ્ન સાજ નરવી અની ગઇ. તેણીના તમામ રોગ ચાલ્યા ગયા આર્થ રાજા બહુ રાજી થયા અને સ્નેહપૂર્વક તે કન્યા તેની સાથે પરણાવી.
વે
એક દિવસ વસુદત્ત રાજા એણ્યા કે દુનિયામાં કંઇ માણસ મારા ધ્યાનમાં નથી કે જે મને મારા ભાઈ કપીલદેવ સાથે સુલેહ સપ કરાવી શકે, પ્રિતીને ભગ કરાવનાર તે ઘણા મળે છે, પ્રિતી કરાવનાર પણ મળે શકે છે, પરંતુ તૂટેલી પ્રિતીને જોડી આપનાર તેા જવલ્લેજ મળે, જગતમાં એવા વીરલા તા ભાગ્યેજ મળી આવે છે. આકાશમાં અનેક ગ્રહો છે. ગુરૂ છે શુક્ર છે. અને બીજા અનેક છે પરંતુ બુધ અને ચંદ્ર વચ્ચે કે શનિ અને સૂર્ય વચ્ચે સુધી કરાવનાર કોઇ નથી. માટે હું ઉત્તમ પુરૂષ ! ધમ્મિલ ! મારું કાર્ય તારા સિવાય અન્ય કોઈ કર વાને સમર્થ નથી.
ધમ્મિલ કહે હે રાજા ! આપ આજ્ઞા આપો જેથી તમારૂ કાર્ય નિવિને પતાવી દઉં. આથી રાજાના આદેશ મુજબ