________________
યસ્મિલના વિપુલ સંસાર
૨૯૫
ધમ્મિલ ચોંપાનગરીએ ગયેા. રસ્તા ઘણા લાંબે હતા એટલે તે ખૂબજ થાકી ગયેલ હતા. જેવા તે નગરમાં દાખલ થયે ત્યાં ભયથી દોડાદોડ કરતાં લાને જોયાં સૌ પેાતાની જાતનું રક્ષણ કરતા હતા.
ધર્મિલ વિચારમાં પડચા કે આમ લેાકેા એમાકળા બની નાશભાગ કેમ કરી રહ્યા હશે ? શું ભયંકર આગ લાગી હશે કે કોઇ અન્ય રાજાનું લશ્કર ચઢી આવ્યું હશે ! તેથી તેણે એક નગરજનને ઊભું રાખી પૂછ્યુ કે ભાઈ! શુ થાય છે ? આમ ભાગ ભાગ કેમ ચાલે છે? ત્યારે તે માણસ ભાગતાં ભાગતા આલ્યા કે રાજાને પટ્ટ હસ્તી ગાંડે માન્મત્ત થઇને હાથીશાળામાંથી સાંકળ તાડીને ભાગ્યેા છે અને શહેરમાં કેટલાંય મકાને તેડી પાડયાં અને ઝાડ તેાડી પાડયાં અને હાહાકાર વર્તાવી દ્વીધે છે: લેાકા પેાતાના જીવ મચાવવા ભાગી રહ્યા છે.
તે સાંભળી ઘસ્મિલ નિ ય રીતે નગરમાં જવા લાગ્યા અનેક માણસો તેને શકે છે પણ સ્મિલ તે ચાલ્યે જ જાય છે. આગળ જતાં એક જણાએ મેટ! મંડપ માંધેલે જોયા. અનેક સ્ત્રી પુરૂષને! સમુહ તેમાં એકઠો થયેલ હતા. તેથી ત્યાં પૂછ્યું કે અહીં લાકે કેમ એકઠા થયાં છે ? કાઈએ કહ્યું કે ભાઇ ! અહીં ઇન્દ્રદત્ત નામે સા પતિના પુત્ર સાગરદત્તના લગ્ન છે. અત્યંત સ્વરૂપવાન અને કુળવાન આઠ કન્યા સાથે લગ્ન છે તેમના નામ કુમુદા કુમુદન દા ઘનશ્રી વસુમતી પદ્મશ્રી વિમલા ન ંદા અને દેવકી અનુક્રમે છે. એકી સાથે આડ કન્યા પરણવા સાગરદત્ત જાન લઇને તેમજ વિશાળ પરિવાર સાથે આવેલ છે. તેથી તેને આ સમુહ છે.