________________
૨૮૪
ધી-ધસ્મિલકુમાર
કયાંથી આવી હશે ? કોણે લટકાવી હશે, તે તે તરતજ ત્યાં ગયા અને તલવાર લઇ લીધી.
તલવાર હાથમાં લીધી અને તરતજ યાનમાંથી મહાર કાઢી તા સૂર્યના પ્રકાશમાં તે ચકી રહી હતી. તેની ધાર કેવી છે તે જોવા નજીકના વાંસેની ઝાડી ઉપર લાવી જોઈ. એકજ ઘાથી તેણે સાઠ વાંસ કાપી નાંખ્યા. હાથની તાકાત અને તલવારની ધાર અને ઉત્તમ પ્રકારના હાય પછી શુ માકી રહે !
આ જોઇને તે તલવારની ધારના વખાણ કરતા આડીમાં જુબાજુ ઘુમવા લાગ્યા. તેવામાં વાંસની આડીની બીજી કાજુ એક માથુ અને થડ જુદા થઈને પડેલાં જોયાં. વળી તે ઝુંડની વચ્ચે એક ખાતા અનિલ પણ જોવામાં આન્ય. અહા ! આ કોઇ માણસ અહી તપ કરી રહ્યો હશે ! અને મે અજાણુ પણે તત્વનાથી વાંસની સાથે તેને પણ નારી નાંખ્યું ! અરેરે ! મે પાપીએ આ નિરપરાધી માણસને મારી નાંખીને ભયંકર પાપ કર્યુ છે, મેં મારી જાતને મગર–સર્પ અને ગીધની તુલનામાં મૂકી છે.
શસ્ત્રની ધારની પરીક્ષા કરવા ને આવુ ઘેાર પાપ કર્મ યું. શુ નરપરાધીના ધ થાય ખરા ? અરિહંત દેવે કહ્યુ છે કે ગૃહસ્થીઓને આ અનથ દડને નિષેધ્યે છે. તે તદ્ન ચેાગ્ય જ છે. આથી તેા મારા લમણે એક હત્યાના ભાર ચાંટી ગયા જ ગણાય. આમ સ્મિલ જીવને ઠપકો આપે છે. આમ પોતાના અજાણપણે કરેલા કાર્યની નિંદા કરી રહ્યો હતા. તે શુન્યમનસ્ક થઇને આમતેમ