________________
૨૯૦
ધર્મી-ધમ્પિલકુમાર હવે જો તમારી ભાવના થતી હોય કે આ સંસાર રૂપી સાગરને ઓળંગી મોક્ષ નગરી છે જવું છે તે દાન શીલ તપ અને ભાવન આશરે વિવેક અને વિનય સમજે. અને ધર્મની મહત્તા સમજો. તમને બચાવનાર એક ધર્મ છે. તે સિવાય બધું નકામું.
Pr
માં
ર
*
કે
'૯.
N
.
IMષત પu
-1ptીવારકા
TET
-
~
MMIHINJHAI .•* 11'' '' ''11''
અ
ને
જન: ૬ -
[ કેવળજ્ઞાની મુનિ મહારાજ દેશના આપે છે]
ફરી ફરીને આ અવસર નહિં મળે, માનવ ભવ અમુલ્ય છે એની એક એક ક્ષણને ઉપયોગ કરે. નકામી ન જવા દે, આ ધર્મ અને આ વીતરાગ પ્રભુનું સુંદર શાસન મલ્યું છે. સંસાર છોડી સાધુ ન બની શકે તે પણ શ્રાવક ધર્મનું પાલન કરે. આમ કહી મુનિમહારાજે પ્રવચન પૂર્ણ કર્યું.