________________
૨૮૮
'
'
-
-
• •
• -
-
-
-
-
- - -
-
-
- -
- -
-
-
- -
-
-
-
-
-
+
ક
=
ધમી-ધમ્મિલકુમાર સર્જાય છે માટે પ્રયત્ન કરેજ હોય તે જન્મના દુઃખમાંથી જ છૂટકારો કરે ? એમ કરે તે એકી સાથે બધા દુઃખમાંથી છૂટી જવાય. જમ્યા ન હતા તે આ બધા દુખ શેમાંથી ઊભાં થાત ? માટે દુઃખનું મૂળ જન્મ છે અને જન્મનું મૂળ કર્મ છે. કર્મનું મૂળ રાગ દ્વેષ છે. રાગ અને દ્વેષ ને મૂળમાંથી ઉખેડનાખે, તે દુઃખ માત્રની જડ ઉખડી જાય. સાચી સનાતો
સંસાર જેમ જન્મ, જરા અને મૃત્યુથી ઘેરાયેલું છે. તેમ વ્યાધિ અને વેદનાથી પ રાસાયેલા છે. રાહુ ચંદ્રને રસી જાય તેમજ જાત નું વ્યાધિ અને વેદનાથી ગ્રા. ચેલું છે. એવા જગતમાં જીવને નિર્મનું જ માત્ર શરણ છે. બાકી જગત આખું અશરણ છે ભલભલા ચક વતીઓ અને માંધાતાઓને પણ અંતે કેળનું શરણુ નથી, ગમે એવા બળવાન માંધાતાઓ હોય પણ મૃત્યુના સમયે તે તેવાઓની પણ નિબળતા પુરવાર થવાની જ છે.
સનતકુમાર ચકવતને ઓચિંતા છે , મહાભયંકર વ્યાધિ શરીરમાં ફાટી નીકળે છે. વ્યાધિગ્રસ્ત બનેલા ચકીને આખા સંસાર પર વાગ્યે આવે છે. અને પંચમુષ્ટિ લેચ કરીને પ્રવજયા અંગીકાર કરે છે. મુનિ થયા પછી વિહાર કરે છે. ત્યારે તેમનું આખું તેર અને પ્રધાનમંડળ વગેરે દીક્ષિત બનેલા સનતકુમાર મહર્ષિને પાછી વાળવા માટે છ છ મહિના સુધી તેમની પાછળ પરિ ભ્રમણ કરે છે. છતાં સનતકુમાર મહર્ષિ પાછું વાળીને જુવે પણ શેના ? તેમને યથાર્થ જ્ઞાન થયેલું છે કે મારી પાછળ ફરનારામાંથી મને કેઈ શરણરૂપ નથી.