________________
ધમ્મિલને વિપુલ સંસાર
૨૮૭ સિવાય અન્ય કઈ શરણ રૂપ નથી. જન્મ, જરા અને મૃત્યુ એ ત્રણે ત્રણ દુઃખના મુખ્ય હેતુ છે તેમાં પણ જન્મનું દુઃખ એજ દુઃખની પર પરાનું મુખ્ય કારણ છે.
દુઃખનું મૂળ જન્મ આપણે બધા જમ્યા તેથી તે આ બધી જંજાળ ઊભી થઈને? મહાવીર ભગવાનને આત્મા કે મોક્ષને પામેલા અનંત આત્માઓ હવે ફરી કઈ કાળે પણ જન્મ ધારણ કરવાના નથી. તેથી તેઓ આમાંની દુઃખની કઈ પરંપરાને પામવાના નથી. દુખ રૂપી વૃક્ષનું મૂળ જે કેઈ હોય તો તે માત્ર જન્મ છે જન્મ લેનારને જરાઘડપણ પણ આવે, અને છેલ્લે મૃત્યુ પણ આવે છે. પરંતુ અજન્મા થયેલાઓને આમાનું કેઈજ દુઃખ આવતું નથી. તમે બધા આ મનુષ્ય ભવમાં એવો પ્રયત્ન કરે કે અજન્મા થઈ જવાય પરંતુ અફસોસની વાત એ કે, મોટા ભાગના જ દુ:ખના મૂળ રવરૂપથી જ અજ્ઞાન છે.
તમે બધા શેમાં દુઃખ માની બેઠા છે. એ સમજવા જેવી વાત છે. એચિંતા પસા ચાલ્યા જાય તેમાં સંસારીઓ દુઃખ માનતા હોય છે. શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થઈ જાય, એકના એક પુત્રને વિયેગ થાય, તેમાં સંસારીએ તીવ્ર દુઃખ અનુભવતા હોય છે, અને તેમાંથી છૂટવા માટે સંસારી આકાશ પાતાળ એક કરતા હોય છે. જ્યારે મહાપુરુષે ફરમાવે છે કે, એ બધાં દુઃખે દુઃખ રૂપી વિષવૃક્ષનાં ડાળને પાંદડાં રૂપે છે.
જન્મના દુઃખમાંથીજ આ બધા દુઃખેની પરંપરા
અજમા તે છે અને એ મૂળ એ