________________
ધસ્મિલના વિપુલ સસાર
૨૮૫
આંટા મારી રહ્યો હતે. તેવામાં તેણે એક વાવ છે. તે વાવ ખૂબજ ઊંડી હતી અને તેનું પાણી અમૃત કારખા સ્વાદવાળું હતું. વળી પાણી ખૂબજ સ્વચ્છ અને કચન જેવું હતુ. તળીએ પડેલી વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી હતી. આવુ નિર્માળ પાણી જોઈ આનંદ થયે.
તે વખતે પેલે કિનારે એક ખીલેલા કમળ જેવા મુખવાળી આકર્ષક નયને! વાળી સ્વની કોઈ પરી આવીને બેઠી હેાય તેવી અનુપમ અને હસમુખી કોઇ કન્યાને બેઠેલી જોઇ. ધમ્મિલ વિયારે છે કે આ કોઇ જલ દેવી હશે કે વનદેવી હશે ? આવું સૌદર્ય અને અનુપમ દેહ સૌષ્ઠવ વાળી આ કન્યા કાણુ હશે? અને તે વળી આવા જંગલમાં અને એકલી, ધીરે ધીરે સ્મિલ તેણીની પાસે ગયે. અને ખૂબજ પ્રેમ પૂર્વક પૂછ્યું હે દેવી ? આપ કેણુ છે ? અને અહીં કયાંથી આવ્યા છે? અને કેમ બેઠાં છે ?
ત્યારે તે કન્યા બેલી હું સજન ! તુ` કેણુ છુ અને કયાંથી આવી છુ તે વિષે વાત કરું છું. આમ કહી તે ખૂબજ આન ંદથી હસતી અને મધ જેવી મીડી વાણીથી ખેલી આ ભરતક્ષેત્રમાં અતિશ્વેત ક્રાંતિવાળા વતાય પત છે. તેમાં શ ંખપુર નામે એક મનેહર અને વિશાળ નગર છે. તે નગરના મહેલે ઉપર ફરફરતી ધજાઓ લેાકેાને આનંદ આપે છે. નગરના લેાકે દયાળુ અને `િષ્ઠ છે. તેમના પુરૂષાનંદ નામે રાજા છે.
એ રાજા મહા-મલી અને પરાક્રમી છે. દુશ્મને તેમના નામથી થર થર કંપે છે. ચારે દિશામાં તેની હાફ