________________
ધમ્મિલનો વિપુલ સંસાર
ત્યારબાદ જ્ઞાની એવા મુનિને રાણીએ પૂછ્યું કે પ્રભુ ! આપ તે ત્રિકાળજ્ઞાની છે. મારી આ બે પુત્રીઓને સ્વામી કેણ થનાર છે. એ આપ જણાવે. | મુનિ કહે હે પુત્રી (રાણી) ! એ જાણવું એટલે હાથે કરીને ચિંતા વહેરવા જેવું થશે. જે માણસ તારા આ એકના એક પુત્રને મારશે તે માણસ તારી બન્ને પુત્રીઓનો સ્વામી થશે આ સાંભળી તે ગુસે અકળામણ અને સંતોષ માની પિતાને ઘેર ગઈ. તે રાજકુમાર કામેન્મત્ત પોતાની બન્ને બહેને વિદ્ય~તી અને વિદ્યલતા લઈને અહીં આવી વિદ્યા સાધવા માટે આ નદીના કિનારે મોટો મહેલ બંધાવીને રહે છે. એ સામેજ દેખાય છે તે મહેલ છે.
તે મહેલમાં રાજાના વંશમાં ઉત્પન્ન થયેલી અત્યંત વરૂપવાન મંત્રીઓની શેઠ શાહુકારની વિદ્યાધરોની એવી સેળ કન્યાઓને સુમેળ પૂર્વક રાખી છે. તેમાં શ્રીચંદ્રા શ્રી ગાંધારી શ્રી સોમા વિચક્ષણા–યેના-વિજયા–સેના શ્રીદેવી– સુમંગલા–સામમિત્રા મિત્રવતી-શ્રીમતી–ચશે મતી-સુમિત્રાવસુમિત્રા અને મિત્રસેના એ મુજબ એ બધી કન્યાઓના નામ છે. તેમ એ વિદ્યાઘર અહીંજ નદી કિનારે વાંસની ઝાડીમાં ધૂમ્રપાનમાં આસક્ત બનીને વિદ્યાની સાધના કરી રહ્યો છે. આ તપથી તેની સાધના પૂર્ણ થયા બાદ તે અમો સેળને પરણવાને છે, હું જે વાત કહી રહી છું તે મારી કલ્પનાથી બોલતી નથી પરંતુ તે હકીક્ત સત્ય છે એટલે જ કહું છું.
આ સાંભળી ધમિલ વિચાર કરવા લાગ્યા કે વાંસની