________________
ધમ-ધમ્મિલકુમાર તરી જાય તે નદી શીધ્ર પણે તરી શકે છે, માટે બ્રહ્મ વ્રત એ જગમાં દીવે છે.
જ્ઞાનાદિ સર્વ ધમણાં, જિવિત શીલમેવ ચે છે રક્ષત્તિ પ્રાણિનસ્તષા, કીર્તિમાત્તિન વિષ્ણુએ છે
જ્ઞાનાદિ સર્વ ધર્મનું જીવિત શીલ છે. શીલની રક્ષા કરનાર ત્રણે જગતની કીર્તિ મેળવે છે. અન્ય દર્શન શાસ્ત્રમાં પણ જણાવ્યું છે કે,
છે જે એક રાત્રિ પણ બ્રહ્મચારી રહ્યો હોય તેને જે ગતિ મળે તે ગતિ હજારો યાથી પણ મેળવી શકાતી નથી.
શીલને ભંગ થવાથી અન્ય વ્રતનો રહેજે ભંગ થઈ જાય માટે દુઃશીલપણું ત્યાગી દેવું જોઈએ.
અમરઃ કિંકરાયતે, સિદ્ધયઃ સહસં ગતાઃ | સમિસ્થાયિની સંપત, શીલાલંકાર શાલિનાં છે
શીલરૂપ અલંકારને ધારણ કરનાર પાસે દેવતાઓ સેવક થઈને રહે છે. સિદ્ધિઓ સમર્પિત થાય છે. સંપત્તિ તે સેવક થઈને હંમેશા સાથે જ રહે છે.
વિષમ્ય વિષયાણ ચ, પશ્યતાં મહદંતર ! ઉપમુક્ત વિષે હંતિ, વિષયાઃ સ્મરણાદપિ .
વિષ અને વિષય એ બે વચ્ચે મોટું અંતર છે વિષ તે ખાવાથી મારે છે. પણ વિષય તે કમરણ માત્રથી મારે છે. માટે જ નારીનું પરમ આભૂષાગ જે કઈ હોય તે શીયલ જ છે. પૂજામાં જણાવે છે કે કામની ક્રિીડા-અભિલાવા તે ચોથા વ્રતને પીડા રૂપ છે. પંચાશક નામના ગ્રંથમાં દુર્ગધા બાલિકા (સ્ત્રી)ને તેમજ નાસિકા વિનાની