________________
૨૪૮
ધમીધમ્પિલકુમાર મન-વચન-કાયાપૂર્વક અણ શુદ્ધ અંશ માત્રપણ દેષવિનાનું ચતુર્થ વ્રતને પાળી રહેનારા એવા તે વિજય શેઠ, વિજયા શેઠાણું સદાકાળ જયવંતા રહે. આ તે શ્રાદ્ધ જિનદાસે શુભ સમયે કચ્છ ભદ્રેશ્વરની ધરતીને સ્પર્શી પુનિત પવિત્ર આત્માના દર્શન કરી આનંદ અનુભવે. કેવળ મુખેથી સાંભળેલી વાત જ્યારે વિજય શેઠના માતા પિતાએ જાણ ત્યારે તેઓને અનહદ આનંદની સાથે નિકટના મોક્ષગામી સ્વપત્ર તથા પુત્રવધુના દર્શન કરી પવિત્ર બન્યા. તેમના ગુણેની પ્રશંસા કેવળી ભગવંતે કરી જાણી તે વિચારેમાં સંસારથી વિરક્ત બની દીક્ષા સ્વીકારી મેક્ષ માર્ગને પામ્યા અને અજર અમરપદ પામ્યા.
ધમને અધર્મ કંઈ જ કરી શક્તો નથી.. ધર્મ, સત્તા આગળ કર્મ સત્તા માયકાંગલી બનીને રહે છે. સૂર્ય પાસે આગીયાની કંઈ તાકાત ખરી તેમ શીલવત વાળા મહા ભાગ્યવંતા ભાગ્યશાળીઓને વર્તમાન ઝેરી જમાના વાદની વાત કંઈ અસર ન કરે. બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનાર નાટક, સિનેમા, ટી. વી. ચલચિત્રો ન જોવે. કદાચ તે વ્રતીની કેઈ પરીક્ષા કરે તે પણ નાપાસ ન જ થાય..
સ્ત્રીઓના રૂપની પાછળ, સિમતની પાછળ, થનગનતા યૌવનની પાછળ, તેની અવનવી ચાલ પાછળ, તેના પ્રત્યેક કાર્યો પાછળ, લટુ બનનારને તેટો નથી. પરંતુ તેને તિરસ્કાર કરનાર તે જવલ્લે જ મળશે. સદાચારમાં મસ્ત રહેનારને ચલિત કરવાની દેવની કે ઈન્દ્રાણીની કે અપ્સરાની પણ તાકાત નથી. તે મહાવ્રતધારી તે વિચારે કે સ્ત્રીના