________________
પસ્મિલને વિપુલ સંસાર
૨૭૯ પણ આજે સાચી વાતની ખબર પડી ગઈ છે કે તારા હૃદયમાં હું નથી પણ કોઈ અન્ય વસંતતિલકાજ વસી છે. મને જે ખેટો પ્રેમ દેખાડે છે તે હવે સમજ પડી ગઈ છે.
લેક સ્ત્રીઓની ખાટી નિંદા કરે છે. ખરેખર નિંદવા લાયક તે પુરૂષે જ હોય છે. હૃદયમાં એકને રાખે અને બાહ્ય પ્રેમ બીજી સાથે રાખે છે. પોતાની કામ-વાસના પૂર્ણ કરવાના હેતુથી તેઓ સ્ત્રીઓને રમકડું સમજીને તેની સાથે મન ફાવે તે વ્યવહાર કરે છે ! માટે હે લુચ્ચા? તું અહીંથી નીકળ. મારે ને તારે શું લેવા દેવા. છે? એમ કહી ગુસ્સામાં આવી પગથી લાત ફટકારી.
આ સમાજમાં મેટા મેટા મર્દ બહાદુરે પુરૂષ મોટા અધિકારીઓ બહાર એ રૂઆબ દાખવે છે કે સૌ તેમનાથી થથરે છે જ્યારે તેઓ પિતાના ઘરમાં પત્નિ પાસે મીયાંની નિંદડી બની જાય છે અને પત્નિ જેમ નચાવે તેમ નાચે છે.
બેફામ પણ બેલતી કમલા અને પાટુ મારતી કમલાને સમજાવવા ધમ્મિલ મનાવે છે. ક્ષમા માંગે છે. પણ વાઘણ જેવી કમલા શાંત પડતી જ નથી. ઉલટાની તિરસ્કારે છે. આથી કંટાળીને ધમિલ પરત કરે છે કે મેં કેવી ભૂલ કરી ! અહીં મારે વસંતતિલકાને યાદ કરવાની શી જરૂર હતી ? છેવટે કંટાળીને ધમિલ ઘરની બહાર નીકળી ગયે. ચાલતાં ચાલતાં રાજમાર્ગ ઉપર કેઈ નાગદેવતાનું મંદિર જોયું ત્યાં ગયે. નાગદેવને વંદન કરી. એક બાજુ જઈને બેઠે અને સ્ત્રીના આચરણ વિષે વિચાર કરે છે.