________________
૨૫૬
ધમધમ્મિલકુમાર વિષય વમળમાં જે જનફસીયા, ભૂલ્યા સત્ય વિચાર, જ્ઞાની પણ અજ્ઞાની બનીયા, આખર થયા ખુવાર શીયલ-૫ મુંજ અને મહાબળીયે રાવણ, લંકાને સરદાર. પરસ્ત્રીમાં કામાંધબની, ડાયારણ મઝાર શીયલને-૬ સવર્ણ વણું જે કાયામાં, શું રાખે છે પ્યાર, મુરખ વિચારી જોતું આખર, એ છે નરકાગાર શીયલ-છ ઘરડાં છતાં ઘેડે ચડવાને, જે થાયે તૈયાર, એવા નીચ લંપટ કામીને, ધીકધાકધીક અવતાર શીયલને-- બની પૂજારી વાસના કેરા, ભૂલે પ્રભુને પ્યાર, પશુપક્ષી સમજીવન વિતાવે, થાયે ભૂમિપર ભાર શીયલ-૯ શાસન સમ્રાટ નેમિસૂરી, વિજ્ઞાનસૂરી હિતકાર, વાચક કસ્તુર ગુરુને પ્રીત, પ્રમવાર હજાર શીયલ-૧૦ ચન્દ્રકાંત કપુરચંદ કાજે, રચના કીધી સાર, ચોમાસું રહીને વલસાડ, યશભદ્ર અણગાર શીયલ-૧૧
જિનેશ્વર દેવાએ પણ મદિરાના નામે પહેલો ભેદ સમજાવે છે કે તેના સેવનથી માનવી મડદા જે બની જાય છે. અને તેનું તમામ રીતન્ય નાશ પામે છે. બીજો ભેદ વિષયેનો સમજાવ્યો છે કે જેના ફંદામાં ફસાયા પછી માનવી આંધળે બની જાય છે. છતી આંખેએ શાસ્ત્રો કે તત્વજ્ઞાન તેને લાઘતા નથી. આ તેમની કરુણતા છે.
ત્રીજો ભેદ કષાયે છે તેમાં ફસાયેલ અને સંસારના સુખે મોહ-માયા-લોભ અને ક્રોધમાં ફસાવી જીવન બરબાદ કરે છે. જીવનમાં કદી શાંતિ મળતી નથી તેથી પ્રભુ યાદ કરવાને સમય મલતું નથી. ચોથે ભેદ છે. નિદ્રા જે