________________
શીયળનુ તેજ
૨૬૧
બ્રાહ્મણ
કરવા લાગ્યા. તપના પરિણામે તેઓ ચારે ત્યાંથી મરીને ભુવનપતિ દેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. ત્યાં ઘણું ઘણું સુખ ભેળવી અહી જન્મ પામ્યા. તે પૈકી આ કોટવાલ, મંત્રી અને રાજા થયાં. પૂર્વ જન્મના સ ́સ્કાર ભૂંસાયા ન હતા. તેથી તેએ! સર્વે તારા પ્રત્યે પ્રીતિવાળા હતા. રાગ અને દ્વેષ અને જન્મા સુધી સાથે સાથે આવે છે. અને આ જન્મમાં તારે આ રીતે ભાગવું પડયું. આમ તને તારા પ્રશ્નના અને પૂર્વ જન્મની વાતને ૨૫ વૃત્તાંત જાણવા મલી જાય છે.
વિશેષમાં ગયા જન્મમાં તું ચિત્રલેખા હતી અને તારા ભાઇ સિંહ હતા. તે આ જન્મમાં તારા પતિ સમુદ્ર દત્ત છે કેમકે આ સંસારનું નાટક ચિત્ર વિચિત્ર રૂપે છે. ૧ જન્મમાં પતિ-પુત્ર-સાઈ કે પિતા-માતા હાય તે બીજા જન્મમાં બીજા સ્વરૂપે હૈઈ શકે. જેથી કોઇને ખબર પણ પડતી નથી. આ સમજી સાંભળીને શીલવતી પ્રતિએધ પામી, સાંસાર પ્રત્યે અભાવ જાગ્યા. વિષયે વિષ જેવા લાગ્યા. તેથી તેણીએ મુનિરાજ પાસે વિનંતિ કરી ચારિત્ર્યના ભાવ દર્શાયે. ત્યારે મુનિ મહારાજે શીલ વતી તથા અન્ય સુવે ને દિક્ષા આપી ધર્મોના મર્મ સમ જાળ્યે, ચારિત્ર્ય ખાંડાની ધાર સમુ છે. શીલવતી અને સર્વેએ ઉત્તમ પ્રકારની આરાધના કરી આકરી તપશ્ચર્યા કરી અને ઉત્તમ સચમ પાળી મૃત્યુ પામી દેવલેાક ગયા, ત્યાંથી
વી પૃથ્વી ઉપર જન્મ પામી મેક્ષે જશે.
×
X
×