________________
૧૩. ધમ્મિલને વિપુલ-સંસાર
હે ભવ્ય લેકો? જેવી રીતે શીલત્રત પાળી શીલ વતી સતી તરીકે જગતમાં પ્રસિદ્ધ થઈ તેમ તમે સૌ જે તેણીના જેમ નિર્મળ ચરિત્ર અને શીલવ્રત પાળ પુણ્ય ઉપાર્જન કરી અનંત સુખ પામે. સંસાર અસાર છે. જીવન ફીણભંગુર છે. વાસના વિષ સમાન છે. ધર્મ અમૃત સમાન છે. જે સારુ તે તમારું, તરવું ગમે તે તરો અને ડૂબવું ગમે તે ડૂબે.
આમ શીલવતીની વાત સાંભળી ત્યાર પછી,
કમલા બોલી હે માતા ! શીલવતી મહાસતી થઈ તેમ બીજી સ્ત્રીએ પણ શીલથી આત્માને કાબુમાં રાખે શકે છે. વળી મારે એક વિનંતિ કરવાની છે કે મને નહિ ગમતા એવા મિલનું નામ મારી પાસે લેશે નહીં, તેમજ તેનું મુખ પણ જેવું નહિ.
આ મારા પુત્રીની બધી જ વાત ધમ્મિલ સાંભળતા હેવા છતાં સમય અને સંજોગો જોતાં મૌન રહી રથ ચલાવવામાં જ ધ્યાન રખતે હતે. વનમાં ઘણે રસ્તે કાપી આગળ જઈ રહ્યો હતે. એવામાં તેણે ઘેડાના હિણહણાટ તેમજ વાજિંત્રોના અવાજ થી શંખનાદ અને માનવીઓના અવાજ સાંભળ્યાં. તેથી બરાબર ધ્યાન દઈને જોતાં દૂર દૂર અનેક ધજાપતાકાઓને સમૂહ જોવામાં આવ્યું.
ઘમિલે વિચાર્યું કે અગાઉની લડાઈ વખતે આ