________________
ઘમ્મિલને વિપુલ સંસાર ચેરીના પરિવાર કી મેં ઘણા માણસોને માર્યા હતા એટલે કદાચ તેનું વર લેવા આવી રહ્યા હોય એવી શકયતા છે. ગમે તે હેય. થઈ પડશે. બેટી ચિંતા શા માટે કરું? આ કોલાહલ અને અવાજે સાંભળી કમલા અને વિમલા કપાંતપૂર્વક રડવા લાગ્યા. હવે આપણું શું થશે? ત્યારે ધમિલે તેમને આશ્વાસન આપ્યું કે હું
જીવતે છું ત્યાં સુધી તમારો વાળ પણ વાંકો કરવાની કોઈની તાકાત નથી માટે ચિંતા કરવાનું કે રડવાનું કોઈ કારણ નથી.
એવામાં સામે આવેલ રીન્યના આગેવાનોએ તેમના હથિયાર હેઠાં મૂકી દીધો અને તેમના સેનાપતિ જે દેખાતે. માણસ હસતે હસતે ધમિલની સામે આવવા લાગ્યો. - ધમિલ વિચારવા લાગ્યું કે આ કોણ હશે? અને કેમ આવતું હશે ? આવનાર માણસ બે હાથ જોડીને નમન કરી રહ્યો હતો. અને બે , હે બહાદુર નવજ. વાન ! સામે દેખાય છે તે અંજનાચલ નામે પર્વત છે. તેમાં ઘણા ભીલ રહે છે. તેમને રાજા અજીતસેન નામે છે.
ચોરેને સેનાપતિ અર્જુન નામે હતે. તે મહાબળ વાન અને કુર માણસ હતો. જે અજિતસેન મેટ માં મોટો દુશ્મન હતો. તેને મારવા માટે અજિતસેન અસમર્થ હતે, આપે એ અર્જુનને હરાવી મારી નાંખે છે. એવી વાત અમે જાણું ખૂબ જ ખુશ થયા છીએ અને તમારા પ્રત્યે એક ભાઈ કે મિત્ર જેટલે પ્રેમ થયેલ છે. જેથી તમારું સન્માન કરવા તે પિતાના પરિવાર સાથે અહીં સામૈયું કરવા આવેલ છે.