________________
૨૬૪
એલ્ય છે જેથી ઉતરી
માય છે તે
ધમી ધમ્મિલકુમાર તેથી ધમ્મિલ રાજી થયે. રથમાંથી ઉતરી નિર્ભય પણે સામે ગયે. ત્યાં અજિતસેન પણ ઘોડા ઉપરથી ઉતરી પ્રેમથી તેને ભેટી પડે અને બે હે મહાથિ ! આ અર્જુનને તે માર્યો છે તે ખરેખર મહાન કાર્ય કર્યું છે. કેસરિસિંહને ભગાડે. દ્રષ્ટિવિષ સપને દયે. આવા તારા કાર્યોથી અમે ખુશ થયા છીએ. અને તારી બહાદુરીના કાર્યોની પ્રશંસા કરીએ છીએ.
સિપાઈઓની મોટી ફેજ ભેગી મળીને ન કરી શકે એવું કાર્ય તે એકલે હાથે અર્જુનને મારીને કર્યું છે. જેથી હવે અમે સૌ નિરાંતની ઊંઘ લઈ શકીએ છીએ. હવે અમારી વિનંતિ છે કે આપ અમારી પલ્લીમાં પધારી પાવન કરે અને અમારા લેકને આપનું દર્શન કરવા દે આથી ધમ્મિલ તે રથ લઈને પલ્લી તરફ ગ.
તેના માનમાં પલ્લિ પતિએ મહોત્સવ કર્યો. તેમને ઉતારા માટે સારી વ્યવસ્થા કરી આપી અને જમવા માટે સુંદર ભેજન તૈયાર કરાવી પ્રેમપૂર્વક જમાડ્યા. જિતસેન ધમિલની ખૂબ સારી સંભાળ રાખતા. નવા નવા વસ્ત્રો અને આભુષણેથી સત્કારતા. અમે અહીં આનંદમાં દિવસે પસાર થવા લાગ્યા. આ બધું જોઈને વિમલા તે ધગ્નિલના ખૂબ ખૂબ વખાણ કરતી પરંતુ કમલાને તે ગમતું જ નહિં.
અહીં પલ્લીમાં શેડાં દિવસ રહી અજિતસેનની રજા લઈ ધમ્મિલ ચંપાનગરી તરફ રવાના થ ડા દિવસમાં તેઓ સૌ ચંપાનગરી પાસે આવી પહોંચ્યા ત્યારે તે રથ