________________
ઘમ્મિલને વિપુલ સંસાર
૨૬૫ નગરથી થોડે દૂર ઊભે રાખીને તે વિમલાને કહેવા લાગે હે માતાજી ! હું નગરમાં જાઉં છું. ત્યાં રહેવાની તથા ખાવા-પીવાની બધી જ વ્યવસ્થા કરીને હું પાછો આવું ત્યાં સુધી તમે અહીં શાંતિથી રહેજે.
વિમલા કહે ભલે, પરંતુ આ નગરી ઠગલોકો માટે જાણીતી છે. માટે તું કયાંક ઠગાઈ જાય. તે તારે પત્ત મેળવવે અમારા માટે મુશ્કેલ બને, તેથી અમને મનમાં છેડી ચિંતા રહે છે.
ધમ્મિલ હસતાં હસતાં બે કે હું માતાજી! હજુ તમે મને બરાબર ઓળખતાં નથી. આપણો પરિચય ટુંકે છે. પરંતુ આપ એટલું સમજી લેજે કે ધર્મિલને ઠગ એ કઈ સહેલું કાર્ય નથી. દુનિયાભરને હું ઠગીને આવું તે છું. એમ કહીને તે ચંપાનગરીમાં ગયે. રસ્તામાં ચંદ્રા નામની નદી જેઈ, નદીમાં ભરપુર પાણી હતું. હજારે કમળથી શેતું હતું. કમળ ઉપર અનેક ભ્રમરે ગુંજારવ કરી રહ્યા હતા. સૂર્યોદય થયેલ હોવાથી પાણીમાં તેના પ્રતિબિંબ અને પ્રકાશથી સર્વત્ર સુરોભિત દેખાતું હતું.
તે જોઈને ધમિલ તેમાં સ્નાન કરવા ઊતર્યો. જળમાં હાથીની પેઠે મદોન્મત્ત બની જળક્રીડા કરી રહ્યો હતો. મેટા મેટા કમળ સંપૂર્ણ ખીલી રહ્યા હતાં. તેના મોટા કેમળ પત્રો પણ રોભી રહ્યાં હતાં, ધમિલ કીડા કરતાં કમલપત્રો તેડી તેમાં નખ દ્વારા સુંદર કોતરણી કરી તરતા મૂક્તો. આમ અનેક પત્રો ઉપર આકર્ષક કોતરણી કરેતે જાતે હતો. બનવા કાળ એવું બન્યું કે આગળના ભાગમાં રાજ