________________
શીયળનું તેજ
૨૫૧ જે જે સ્ત્રીઓએ કટીના સમયે પિતાના શીલનું રક્ષણ કર્યું છે, તેમના સ્તુતિગાન આજે હજારો વરસ વીતવા છતાં આપણે ગાઈએ છીએ. જે જે સતી સ્ત્રીઓએ ભયંકર આફતના વખતમાં પણ પિતાના પતિને સંગાત નથી છેડો, ક્ષણિક શૈભવથી નથી લભાઈ અને ઉદ્દેશી નાસ્તિક મનુષ્ય પણ પ્રણામ કરે છે. જે જે સતી સ્ત્રીઓએ એક માત્ર શીલરક્ષાની ખાતર પિતાના પ્રાણની આહૂતિઓ આપી છે. તેમનાં જીવનચરિત્રોથી પણ પિતાને ભાગ્યશાળી માને છે. સતીત્વ એક એવું રત્ન છે કે જેની કિંમત કઈ આંકી શકયું નથી. એ રત્નના પ્રકાશ પાસે બીજા પ્રકાશ નિસ્તેજ બની જાય છે. શીલરક્ષાના એક જ સગુણથી સ્ત્રી–જાતિ અમર નામના મેળવે છે સતીત્વ એ નારી જીવનને મૂળ પાયે છે. એ પાયા ઉપર જ બીજા સદ ગુણ મહેલની જેમ ખડા રહે છે. સતીઓનાં પવિત્ર નામનું સમરણ આજે પણ આપણે કરીએ છીએ કે – इञ्चाइ महासइओ, जयति अकलंकसीलकलियाओं ना अज वि वजइ जासिं. जसपडहो तिहुणेअ सयले ॥
એટલે કે સુલસા, ચંદનબાળા આદિ સતીઓ જેમણે પોતાના શિયલ નિર્મળ રાખ્યા તેમને યશરૂપી પડહ આજે પણ ત્રણે ભુવનને વિષે વાગી રહ્યો છે. સુલસાની પરીક્ષા કરવા હોિગમેપી દેવે સાધુનું રૂપ લીધું અને તુલસાની ધીરજ ખૂટી જાય તેવું કર્યું, છતાં સુલસાએ પિતાની દ્રઢતા ન મૂકી. છતાં સુલસા નિર્વિકાર રહી. ભગવાન મહાવીરે એને પરમ શ્રાવિકા માની, ધર્મલાભ કહેવડાવ્યા.