________________
૨૫૦
ધમ-ધમ્મિલકુમારે નથી પુણ્ય શાળી આત્મા કદાપિ વાસનામાં રસવૃત્તિ ધરાવતા નથી જ્યારે વિકૃત્તિવાળા યાને પાપ પ્રવૃત્તિવાળા તેથી ધરાતા નથી. અંતે દુર્ગતિના ભાજન બને છે.
ચતુર્થ વ્રતધારી બ્રહ્મચારી આત્માઓ જ્ઞાનીના સહવાસમાં આવી શ્રેષ્ઠ વતમાં છાંટા ન ઉડે તે માટે ગાઢ પુરુષાર્થ કરે. કુન્દા સ્થનિ દશનાન, મુખશ્લેષ્મ ગૃહ વિધુમ માંસ ગ્રન્થી કુચ કુમ્ભી, હે વેનિમમત્વવાનું
ન્યાય વિશારદ પ.પૂ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. સા. અધ્યાત્મસારમાં મમતાધિકારના ૧૪ મા કલેકમાં જણાવે છે કે સંસારના લેલુપી જવા હાડકાંના દાંતને પુપ જેવા, શ્લેષ્મના ઘર એવા મુખ ચન્દ્ર જેવું માંસના પિંડથી યુક્ત સ્તનોને સેનાના કુંભ માને છે. પરંતુ જ્ઞાની જને કેમ કરીને એને હાડકાં માળ, રોગનું ઘર અને માંસને પિંડ માને છે. યૌવન અવસ્થા, નિરવ એકાંત તેમ સાનુકુળ ભેગ સામગ્રી હોવા છતાં શિલાત વાળા ભાગ્ય વંતા ઉદાસીનભાવે પ્રવર્તતા હોય છે. ભોગમાં ઉદાસીનતા પરમ બનાવે છે.
સતીત્વ અથવા શીલરક્ષા એ સ્ત્રી જાતિને મુખ્ય અને સર્વશ્રેષ્ઠ ગુણ છે. શાસ્ત્રોમાં તે સંબંધે ઘણું ઘણું વિવેચન કરવામાં આવ્યું છે. સ્ત્રીને બીજા ગુણે ભલે તેજસ્વી નક્ષત્રોની જેમ ચમક્યા કરે પણ સૂર્ય વિના જેમ અંધારી રાત્રિને અંધકાર ઓગળતું નથી તેમ એક સતીત્વ વગર બીજા ગુણો કંઈ પ્રકાશમાં આવી શક્તા નથીઃ શીલ જ સ્ત્રી-જાતિને ગૌરવશાળી તેમજ આદરણીય બનાવી મૂકે છે.