________________
શીયળનું તેજ
૨૪૭ ભગવંત પાસેથી શુકલપક્ષ સંપૂર્ણ પણે બ્રહ્મચર્યથી પાળવો. બીજી બાજુ ધનાવહ શ્રેષ્ઠિની ધનશ્રી ભાર્યાની કુક્ષિની વિષે પ્રાપ્ત થયેલ વિજયાએ પૂ. ગુરૂ ભગવંતની પાસે પ્રતિજ્ઞા કરી કે કૃષ્ણ પક્ષ બ્રહ્મચર્યથી ભાવ. બંનેના લગ્ન થાય છે.
સહાગની પ્રથમ રાત્રીના વિષે વિજય વિજયાને કહે છે કે મારે શુકલ પક્ષમાં નિયમ છે. ત્રણ દિન બાકી છે. આ શુભશાબ્દિક વિચારો સાંભળી હર્ષપૂર્વક વિજયા કહે સ્વામિનાથ .મારું અહોભાગ્ય છે કે આપ જેવા સ્વામીની છત્રછાયામાં પૂર્ણ બ્રહ્મવત પાળી શકીશ પરંતુ આપને અન્યનારી સાથે લગ્ન કરવું હોય તે ખુશીથી કરો. બને નર-નારી તલવારની ધાર કરતાં કઠિન તે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. મહાન પુણ્યાત્મા ચતુર્થ વત ધારી ની મહત્તા કેવી અદભુત છે હવે બને છે એવું કે ચંપાનગરીમાં પૂ. વિમળ વળી વિપુલ સમુદાય સાથે પધાર્યા છે. ત્યાં શ્રમ
પાસક શ્રી જિનદાસ કેવળી ભગવંતને વંદન કરી વિનવે છે કે મારે ૮૪ હાર સાધુ ભગવંતની આહારાદિથી ભક્તિ કરવ છે મને લાભમળે તેવું જણાવે.
કેવળી ભગવંત કહે કે તેટલા સાધુ મહારાજ હાલ અ આ સ્થાને નથી. પરંતુ દૈવ ચગે ૮૪ હજાર સાધુ એક સ્થાને મળી જાય તો પણ તેમના નિમિત્તે બનાવેલ આહાર દેષિત કહેવાય. માટે ૮૪ હજાર સાધુને ગેચરી વહેરાવીને જે લાભ થાય તેટલો જ લાભ ભદ્રેશ્વરમાં પાતા મહાન ભવ્યાત્મા ચતુર્થ વ્રત ધારી વિજય શેઠ વિજયાશેઠાણીની ભક્તિ કરવાથી તેટલેજ લાભ મળશે...