________________
શીયળનુ તેજ
૨૪૫
સ્ત્રીને પણ રાગવડે જોવાનુ નિષેધ્યુ છે, પરનારીથી રક્ષણ મેળવવા માટે અથવા બ્રહ્મચય વ્રતને સારી રીતે પાળવા માટે ભાવિને જ્ઞાનીઓએ નવ વાડ કહી છે, વાડ જેમ ખેતરનું રક્ષણ કરે તેમ આ નવવાડા શીયળનુ રક્ષણ કરે (૧) સ્ત્રી, પશુ કે નપુસકવાળી જગ્યાએ ન રહેવું. (૨) શ્રીની કથા વિષય દિકની વાત ન કરવી. (૩) સ્ત્રી જે આસને બેઠી હોય તે આસને બે ઘડી ન બેસવું (૪) સ્ત્રીનાં અંગે પાંગ નીરખવાં નહિં. (પ) શ્રી પુરૂષ જ્યાં ભીંતને આંતરે સૂતા હૈાય ત્યા ન સૂવું. (૬) પૂર્વે કરેલી કામક્રીડા ન કરવી. (૪) અતિ સ્નિગ્ધ આહાર ન કરવા (૮) પ્રમાણથી વધારે ન ખાવું (૯) શરીરની વિભૂષા શેાભા ન કરવી.
કૃષ્ણ મહારાળ અને ચેડારાજાએ કન્યાદાન (પાતાની પુત્રીનુ પણ) આપવાના ત્યાગ કર્યાં હતા.
રાવણની બહેન અને ખરદૂષણ વિદ્યાધરની સ્ત્રીએ વકારવશ થઈને રામની પ્રાર્થના કરી હતી. પણ તેના પાસમાં ..રૂપમાં રામ ન સાણા કારણ કે રામ ત્યાં કામ નહિ', કામ ત્યાં રામ નહિ' રાવણ ભૂલ્યા, તેા રણમાં રાળાણે મરણ પામ્યા. ત્યારે સતી સીતા એ કષ્ટ પડવાં છતાં શીયળનું રક્ષણ કર્યું તે! મહાસતી કહેવાઇ અગ્નિ પણ પાણી બની ગયું. ભૂત કાળમાં તે પુરૂષો નારીનું રક્ષણ કરતા હતા... અબલા રક્ષણીય જ છે.
દા.ત. રામ જંગલમાં વિચરતા હતાં, તે માટે તે આજે બાળકે ગાય છે, આગળ ચાલે રાજારામ, પાછળ ચાલે લક્ષ્મણજી, વચ્ચે ચાલે સીતા દેવી મેલા રામચન્દ્રકી જયં