________________
૨૧૦
ધી-ધમ્મિલકુમાર
છું. ત્યારે તેણીએ કહ્યું ચાલ, જલદી રથમાં બેસી જા, ચંપા નગરી તરફ જવાનું છે. આ સાંભળી ક્ષણવાર તેા ધમ્મિલ વિચારમાં પડી ગયેા. આ ખાઈ કાણુ મારૂં નામ કયાંથી જાણતી હશે ? હું અહી છું. ખખર પડી હશે? મને કેમ એલાવતી હશે ?
હશે ?
તેવી તેને કયાંથી
ફરી વિચાર કરે છે કે જે હાય તે ! દેવાએ જ આ કર્યું છે પછી મારે ચિંતા કરવાની શું જરૂર છે? જેથી ધ્રુમ્મિલ તરત જ કુદકો મારી રથમાં બેસી ગયા અને મુનિના વેષથી મુક્ત બની સારથી અનીથની લગામ હાથમાં લીધી અને ચંપાપુરી તરફ હુંકારવા લાગ્યું. થમાં બેઠેલી એક કન્યા તેણે જોઇ,
ધસ્મિલ વિચારે છે કે ખરેખર આ તાપસી જેનુ નામ બેલી છે તે કદાચ અન્ય કોઈ ધમ્મિલ હશે. એક સરખાં નામવાળા ઘણા માનવી હોઈ શકે. હું ધર્મિલ નામ સાંભળી રથમાં બેસી ગયે! છું પણ પ્રભાત થતાં તે શ્રી મારુ રૂપ જોઇને ગુસ્સે થઇ જશે. એવામાં પ્રાત : કાળ થયે.. અજવાળુ વરતે સૂર્ય દેખાવા લાગ્યા. રસ્તામાં કલકલ કરતુ ઝરણુ જોઇ રથ ઊભા રાખી ઘેાડાઓને જોતરેથી છેડી પાણી પાયું અને ઊભા રાખ્યાં.
રથમાં બેઠેલી અત્યંત સ્વરૂપવાન કન્યાને જોઇ ધમ્મિલ મેહ પામ્યા. પરંતુ ધમ્મિલને જોઇ કન્યા ખેદ પામી, અર્ધાં સાધુના અને અર્ધા ગૃહસ્થના વેશ તેમજ દેખાવમાં પણ ન ગમે તેવા પુરૂષ જોઈ તે કન્યા બેલી હે માતા ! આ માણસ કોણ છે ? આવા ભય કર દેખાવવાળા માણસ તે આજદીન સુધીમાં